Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સહકાર અને આભાર පපපපපපපපපපපෞදක්වපපපපපපපපපා આ ૧૦૭ શાહ હરખચંદ જી. મારૂ તરફથી ભેટ. મુંબઈ પૂ. મુનિરાજ શ્રી અક્ષય વિજયજી મ. ના ઉપદેશથી
નવ આજીવન સભ્યો હું ૧ સુયશ સ્વાધ્યાય વલ 6. દશન સાડી સેન્ટર દહીપુલ
૨ શ્રી ચંદ્રકાંત ચિનુભાઈ શાહ ૩ શાહ સુભાષચંદ્ર ભોગીલાલ ૪ શાહ સેવંતિલાલ ચુનીલાલ ૫ શાહ મોતીલાલ હરિચંદ ૬ શ્રી પ્રવિણચંદ્ર વાલચંદ શાહ ૭ ,, અશોકકુમાર મણીલાલ ૮ , શાંતિલાલ મોતીલાલ શાહ ૯ , રાજેન્દ્રકુમાર રસીકલાલ શાહ
[અનુ. ટાઈટલ ૨ નું ચાલું] છે. હિત અને સુખના યથાર્થ ભેદને સમજનારા આત્માઓ હંમેશા જીવમાત્રના
હિતની જ પ્રવૃત્તિ કરતા આવ્યા છે, કરે છે અને કરવાના છે. પોતાની સઘળી ય શક્તિછે અને તેમાંજ સદુપયોગ કરી પોતાના પણ હિતને સાધે છે.
વળી અનુકંપાને કયાંય નિષેધ કરવામાં આવ્યું નથી પણ તેમાં ય વિવેક તે રાખવાને જ છે. કેમકે “દાન પણ દૂધના હોય દારૂના નહિ.”
માટે આ ધર્મતત્વને-બ્રી જૈન શાસનની જીવદયાને યથાર્થ સમજી, લોકેષણાને ૪ ત્યાગી સૌ આત્મ કલ્યાણને સાધી લે તે જ ભાવના.
-પ્રજ્ઞાંગ