Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૫૩૮ :
.
- શ્રી જૈન શાસન (અઠવાડિક) $
સુખી છે પણ સદાના માંદા છે, ખાઈ–પી શકતા નથી તમને વાઢ રીતે સારું છેશાથી? ધર્મથી ને? ખરેખર ધમી આમા તે, વાત-વાતમાં ધાને જ ઉપકાર માને છે છે જે ધર્મને જ ઉપકાર માને તે ધર્મ માટે શું શું કરું? જેને ધર્મની સાચી શ્રદ્ધા છે
હોય તે શ્રદ્ધાના બળે અવસર આવે બધું જ છોડવું પડે તોય તેને દુઃખ ન થાય. દુઃખ તે લેક ધર્મની નિંદા કરે તેનું થાય. ધર્મ જ મને ઠેકાણે પાડશે તેવી તમને છે શ્રધ્ધા છે? દુનિયાની સુખની સામગ્રી મલી તે પ્રતાપ બુદ્ધિને છે કે ધર્મને છે? 8 ધર્મ નથી આરાધ્યો તે ભણેલા-ગણેલા ય ભીખ માગે છે, કેઈ નેકરી ય આપતું નથી, છે ઠેકાણું ય પડતું નથી. ધર્મ ન હોય તે કશું જ નથી. ધર્મને સાચવવા બધું જ
છેડવું જોઈએ. જેના પ્રતાપે પામ્યા બધુ પામ્યા, તેના રક્ષણ માટે છોડવું પડે તે તે ૧ વાસ્તવિક છે કે નહિ ? જેને આપ્યું તેને સાચવવા ધર્મને મૂકી દઇએ તે આપણા 8 છે જેવા કૃતદન કોણ? શ્રી નવપદમાં તે આ બધું આવી જાય છે. તેની આરાધના સદાને છે છે માટે સુખ આપનારી છે.
ભૂતકાળમાં આડે હાથે થર્ષ થયે તેના પ્રતાપે જ સુખી છે તે વાત હવામાં છે જ છે ખરી? આ સમજયા પછી જે અહી ધર્મ ભૂલ્યા તો અહી' પણ દુખી થશે, પર- 5 છે લેકમાં પણ દુ:ખી થશે અને સદા કાળ સંસારમાં રખડવું પડશે. આજ સુધી માં છે છે અન તા શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષે ગયા તેમની પાછળ બીજા અસંખ્યાત ગુણા 8
આત્માઓ ક્ષે ગયા છતાં પણ આપણે અહીં રહી ગયા, આપણે નંબર ન લાગે તે છે છે શું શ્રી અરિહંત પરમાત્મા આપણને મલ્યા નહિ હેય? કાલે કે, શ્રી અરિહંત ભગ- 8
વાન તે મરયા હશે પણ તેમનું કહેવું માન્યું નહિ માટે રખડયા અને હજી પણ જો છે છે તેમનું કહેવું માનીશું નહિ તે રખડવું પણ પડશે. છે હવામાં આ શ્રદ્ધા છે કે-શ્રી અરિહંત પરમાત્માનું શાસન મલ્યું છે તે કશી છે છે જ ચિંતા કરવા જેવી નથી. શાસનની ચિંતા અમે કરીશું તે અમારી ચિંતા શાસન 8 છે કરશે જ- શ્રધા છે? આવી શ્રધ્ધા વિના શાસન કે ધર્મ સચવાશે નહિ. તેથી જ આજે છે ધર્મ કરનાર માટે ભાગ દેખાવ ખાતર, ન છૂટકે ધર્મ કરે છે. અને સંસારના બધા પાપ છે માથી કરે છે. તમે બધા સંસારમાં રહ્યા છે તે દુઃખથી કે મથી રહ્યા છે? ધંધાછે ધાપા કરે છે તે ય દુઃખથી કે મઝાથી? જેઓને ધંધાદિ કરવાની જરૂર નથી છતાં પણ ૫ 8 ધંધાના પાપ શું કામ કરે છે? તે કહેવું પડે કે-સાચી શ્રધા જ નથી. 1. ધર્મ ઉપર શ્રદ્ધા જાગ્યા વિના કદિ ઠેકાણું પડશે જ નહિ. સંસારમાં રખડવું ? છે છે કે મોક્ષે જવું છે? જેનો મોક્ષે જવાની ઈચ્છા ન હોય તે ગમે તેટલો ધર્મ કરે ૬ છે તે ય રખડી મરવાના છે. ગમે તેટલા પૈસા કે સુખ-સામગ્રી મલી હશે તે બધું મૂકીને ?