Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કર્ષિli[]
धर्मतत्त्व त्विद ज्ञेय, भूवनत्रय सम्मतम् ।
यद्दया सर्व भुतेषु त्रसेषु स्थावरेषु च ॥ . વસ અને સ્થાવર સઘળા ય પ્રાણીઓને વિષે જે દયા-તે જ ત્રણે ભુવનમાં છે. છે સંમત એવું ધર્મતત્વ તમે જાણો.”
સચરાચર આખું જગત જીવમય છે. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ? છે શકે, હલન-ચલન કરી શકે તે ત્રસ જી કહેવાય છે. ત્રણ નામકર્મના ઉદયથી જીવને 8 વસ પણું પ્રાપ્ત થાય છે. જયારે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલી-ચાલી છે. શકતા નથી. એક જ જગ્યાએ રહે છે તે સ્થાવર જીવો કહેવાય છે જે સ્થાવર નામ- ૨ કર્મના ઉદયથી જીવને સ્થાવર ઘણું પ્રાપ્ત થાય છે. આવા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ- વનસપતિના જ હોય છે.
શ્રી જૈન શાસનમાં જેવું જીવનું સ્વરૂપ, જીવના ભેદ-પ્રભેદનું સ્વરૂપ વર્ણવામાં છે આવ્યું છે તેવું જગતમાં ક્યાંય પણ જોવા નહિ મલે. તેથી જ શ્રી જૈન શાસનની જીવ દયા ઊંચામાં ઊંચી કેટિની છે. કેઈપણ જીવને મારવાને વિચાર કરે તે પણ છે
જીવની હિંસા જ છે ભલે તેને માર્યો પણ ન હોય. માટે જ તેમાં પણ કહેવાય છે કે છે જેની બધી વાતે બહુ ઝીણી બાપા !”
અમુક જ જીવની દયાની વાત જૈન શાસનમાં છે જ નહિ પણ લેકટેરીમાં છે. તણાયેલા-લેકજુવાળમાં ફસાયેલા પણ જ્યારે શાસનના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલી જાય છે. છે ત્યારે શિષ્ટ પુરુષને સખેદ દુ:ખ થાય છે.
જીવના સ્વરૂ, જીવ રક્ષણ કઈ રીતના થાય તેના સ્વરૂપને, હિંસાના પણ છે તે સ્વરૂપથી અજાણ લે કે ગમે તેમ બેલે કે લખે કે હે..હા... મચાવે તેથી સત્ય બ- 8 8 લા ઈ જતું નથી.
શ્રી જૈન શાસનમાં જીવ માત્રના હિતના જ વિચારને પ્રધાનતા આપવામાં આવી જ છે. માત્ર ભૌતિક સુખની જ પાછળ દોડતા લોકોને આ બધી વાતે વેવલી “જમાનાને છે અનુરૂપ લાગે તેમાં નવાઈ નથી. સુખ અને હિતમાં આભ-જમીનનું અંતર છે. સુખ છે તે પુણ્ય હેય તે જ મલે અને ભગવાય, બાકી ન પણ મળે, જ્યારે આત્માના હિતને હું માટે પ્રયત્ન કરનારનું અવશ્ય મેવ હિત થાય. (અનુ. ટાઈટલ ૩ ઉપર) {