Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg.No. G-SEN-E4
શ્રી જૈન શાસન (અઠવાડિક) *පපපපපපපපපපපපපපපපපපපපපජ්
*
*
-
-
9 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરા:ચંદ્રસૂરીશ્વરજી મહારાજ
d૦ આવું મનષ્યપણું પામ્યા પછી પણ જે સંસારમાં જ શોખમાં જ મજા આવતી *
હોય, ધર્મમાં મજા ન આવતી હોય તે તે ભયંકર પાપીપણું છે. આવાની જેને
દયા ન આવે તે નિર્દય કહેવાય કે દયાળુ કહેવાય ? = ૦, આજે મોટાભાગને ભેગાવલીને ઉદય. નથી પણ ભોપની પાછળ ભેગવાઈ જવાને છે ૨ ભયંકર પાપને ઉદય છે. 9 ૦ આપણને સામગ્રી સારી મળી છે પણ આપણે સારા લાગતા નથી તમને લાગે છે કે,0
આપણે બહુ ખરાબ છીએ. આવા સારા કુળમાં રેન કુળમાં જન્મ થયા શ્રી વિતરાગદેવ મળ્યા, સુસાધુઓ મળ્યા, જાંભળીએ કે “ધન ખરાબ. 0 સુખ ખરાબ” છતાં હજી તે બેની પાછળ જ પડયા છીએ. આપણે જે તે પૈસા કમાઈએ છીએ, જે રીતે સુખ ભોગવીએ છીએ, તે માટે જે જે પાપ કરીએ છીએ છે માટે ઘણાં ખરાબ છીએ. તેથી જ આ સામગ્રી ફળતી નથી.” આવા વિચારો ન આવે તે સુધરવાને કઈ ઉપાય નથી. તેવી રીતે અમને-સાધુઓને પ્રમાદમાં, ખાવાપીવાદિમાં મજા આવે છે તે અમે પ્રાપ કરીએ છીએ, ખરાબ છીએ, અમારે ય ભયંકર પાપોદય વત્તી રહ્યો છે. આવું જે અમને ય ન લાગે તે અમારો ય કે બચવાને કેઈ ઉપાય નથી. છે જેને મિક્ષ યાદ આવતે ન હોય, મિક્ષની ઈચ્છા જ ન થાય તે ભગવાનને ભગત 9
નથી, સાધુ હોય તેય અસાધુ છે, જ્ઞાની હોય તે ય અજ્ઞાની છે, તેને ભગવાનન છે
વચન પર શ્રદ્ધા જાગે જ નહિ. છે. જેના પ્રતાપે પરલોક ભયંકર થાય તેવા જેટલાં કાચ તે આલેકને બગાડનાર છે. ) 0 આલોક બગડે તેના જીવનમાં શાંતિ હોય નહિ. છે . જયાં સુધી મોક્ષની ઈરછા પેદા ન થાય સંસાર સુખ ભંડું ન લાગે ત્યાં સુધી તું તે સાચાં સુખને અનુભવ થાય નહિ. " assocરવર હરર૦૦eed
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશકે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬