Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મર્યાદાનું ગૌરવ
-પૂ. આચાય દેવ શ્રી પૂર્ણ ચન્દ્રસૂરીશ્વરજી મ.
શૂ॥ અને સત્તાએની ભેામકા તરીકેનુ ગૌરવભર્યુ બિરુદ પામનારી સોરઠની ધરતી પર આવેલા ગેાધમા-ડુંગરની કાંતી, ગુફા અને આજુબાજુના પ્રદેશ જયારે નામચીન બહારવટિયા ગીગા મહીયાની હાક—ધાકથી થરથર ધ્રુજતા હતા, ત્યારે બનેલા આ એક પ્રસંગ છે.
ગેાધમા પહાડની તળેટીમાં અનેકા નેક ગામડાઓ વસેલા. એમાનુ જ એક નાગડી ગામ ! આ ગામમાં એક દહાડ લખમી નામની કણબણુ કન્યા તાજી પર ણીને આવી. એનું પિયર દૂરનું હાવાથી ગીગા મહીયાના નિર્દય નામ-કામની તે એને જાણકારી જ કયાંથી હોય! એથી એક બપારે એ લખમી દર--દાગીના પહેરીને ખેતરે ભાત લઈ જવા માટે તૈયાર થઈ. સાસુએ એને ચેતવી : વહુ-મેટા ! દર– દાગીના પહેરવાના આ વખત નથી. અહી તા ગીગા મહીયાની ટોળકી ખાજની આંખે
મતી જ હાય છે! માટે સાદો પહેરવેશ પહેરીને ભાત આપવા જવામાં જ ડહાપણ છે.
લખમી વહુએ બચાવ કર્યા : સાસુજી ! ગીગામહીયે, વળી કયા ખેતરનું' ચકલુ' છે ! એ કરી કરીને શું કરી શકવાના છે? અત્યારે જ તે અમારા માટે દર-દાગીના
પહેરવાના દહાડા ગણાય ને? કદાચ એ ગીગો સામે મળી જાય, તેા હું ય એક હુબહુ કન્યા છું. મારા કાંડામાંય બળ છે, સાસુને થયુ` કે, આ છેાકરી જાણતી કઇ નથી, ને તાણે છે ઘણુ ! એથી એમણે જરા કડકાઈથી કહ્યું : એ બધી શેખી મારવી રહેવા ઢા. આ ગીગા મહીયા તાગીગા મહીયાજ છે ! તમારા જેવા કેટલાંયના દાગીના એણે ઉતરાવ્યા છે? રાજના સિપાઇએ પણ થરથર ધ્રુજે છે, ત્યાં તમે વળી એની સામે શી રીતે ટકી શકવાના છે? માટે મારું રહ્યુ માને, ને આ દરદાગીના ઉતારી દે. એ ગીગલેા કઇ તમારા ખાપ થતા નથી કે, તમારી પર રહેમ નજર કરે! માટે ડાઘા થઇને દાગીનાને માહ મૂકા, નહિ તા જીવથી જશે !
સાસુને સાસુની આ શિખામણુ પાછી આપતા લખમીએ કહ્યું : મારા બાપ મને લુંટ તેા ભલે લુંટતા ! આમ બીક રાખીએ, તે પહેલે લુગડે જ ફરવુ પડે!
લખમીમાં ચુવાનીનું લેાહી ઉછળી રહ્યું હતુ.. સાસુમાં એને વધુ પડતી કાય૨તાનુ ઇન થયુ. અને સાસુની શિખામણ આહા કાન કરીને એ તા ખેતરે ચાલી નીકળી. પગમાં પાયલ રણઝણી રહ્યા હતા. હાથમાં નવલખાં કંકણુ શે।ભતા હતા. કેડે સાનાના કઢારે અને છાતીએ હાર હતા.