Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
COCCO#000000÷
0
0
શ્રી જૈન શાસન (અઠવાડિક) vot
0
i)
0
.
C
..
Reg.No. G- SEN-84 000000000
.
내 오래콤
સ્વ પ પૂ દેવેશશ્રામવિજયરામચંદ્રસૂરોપરજીમહારાજા
રાગથી
પ્રેમ જન્મે. ાગ એ કારણ છે અને પ્રેમ એ કાય છે. રાગમાહનીયના ઉદયથી પ્રેમ જન્મે. પ્રેમવાળી વસ્તુ મળે તેા રતિ જન્મે અને પ્રેમવગરની વસ્તુ 0 મળે તે અતિ જન્મે, રતિમાહનીય અને અતિ મેાહનીય તે પાપ છે.
શરીર પર જેને પ્રેમ હોય તે મેહથી મૂઢ છે. સમજણ વગરના છે, તેને હિતની ખબર નથી તેથી તેની બધી પ્રવૃત્તિ દુઃખ માટે જ થાય,
માહની મૂઢતા ખરાબ વસ્તુ પર રાગ કરાવે. મેહની મૂઢતા ટળે અને વિવેક પેઢા થાય તે તે સારી ચીજ પર રાગ કરાવે. મેહની મૂઢતા ગાઢમિથ્યાવના ઉદયથી થાય. વિવેકની પ્રાપ્તિ તે ગાઢમિથ્યાત્ત્વના ક્ષયે પશનથી થાય !
તમને કાના કોના પર રાગ-દ્વેશ આદિ છે તેના પરથી સમજાય કે રાગમાહનીય દ્વેષ મહનીય આદિના તમે સદુપયોગ કરો છો કે દુરૂપયોગ કરે છે ?
તમને સંસારની જ મામગ્રી ગમતી હાય, ધર્માંની સામગ્રી ન ગમતી હાય, સંસાર સાચવવાનુ મન હોય, ધર્માં સાચવવાનું મન ન હોય તો સમજી લેવું કે તમે 0 મેહથી મૂઢ છે..
તા તમને ઘર-બાર, પૈસા-ટકાદિ પર જ પ્રેમ હાય તે તમે મેહથી મૂઢ જ 31.0 મદિરાદિમાં એટલા માટે જ જાવ છે કે સ`સાર વધે. તેવી જ રીતે અમને ય હું શરીર ૫૨, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિ પર પ્રેમ હોય તો અમે ય મેહથી મૂઢ છે છીએ. અને એટલા માટે સાધુ થયા છીએ કે અનંતા સ'સાર વધે. 50000000000:0:00000:000006 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c, ૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ફેન : ૨૪૫૪૬
0
0
હિતા- 0
0
દુનિયાદારીના રાગના કારણે જ માટોભાગ મ`દિરમાં જાય છે, પૂજાદિ કરે છે કેમ કે તેને સાંભળ્યુ... છે કે આ-આ કરીએ તે સુખ મળે. તેથી અસલમાં તેને રાગ ભૂંડા નથી લાગ્યું.