Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૬. દેરાસરે જતાં જતાં પગ અધીરા બનીને દોટ મૂકે છે, તે પાછા ફરતાં ફરતાં ? ૧૭. ઉપવાસની પ્રતિજ્ઞા લેતીવખતે હૌલ્લાસ અનુભવાય છે; તે પારણુ કરતી વખતે ૧૮. દીક્ષાર્થી ને અક્ષતાથી વધાવતાં ઉમંગઉત્સાહ હાય છે, તેા ઘર તરફ જતાં જતાં ? ૧૯. સાધમિકને જોતાં જ હૃદય નાચી ઊઠે છે, તે શ્રીમ તને જૂતાં ? ૨૦. સાધુઓના સમાગમમાં બહુ મઝા આવે છે, તે સ્વજનાના સમાગમમાં
૨૧. પરમેશ્વરનાં દર્શન થતાં જ ઝુમી ઊઠતી આંખે અન્ય ફાઇ સૌન્દર્ય પર ફરતી નથી ને?
અન્ય કાઈ સ્પર્શને
૩૯૨ :
૧૨. ઋષભચરણુ અંગૂઠડે સ્પર્શતાં જ અણુઅણી ઊઠતા આતમરામ ઢુંઢતા નથી ને ?
૨૩. જિનગુણ્ણાના અમૃતાસ્વાદ માણતી જવા અસત્યનુ' વિષ ધાળતી નથી ને? ૨૪. ધર્માંશ્રવણ સુણતાં જ્યાં અમી ઝરે છે તે શ્રવણા કેઇની નિન્દા સાંભળવા અધીરા નથી ને ?
૫. શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણવર લિખિત ધાર્મિક વહીવટ વિચાર
આ પુસ્તક દ્વારા જૈનશાસનનીદેવદ્રવ્યાદિની મૂળભૂત મર્યાદાઓ ઉપર કુઠારાઘાત કરાવાના જે પ્રયત્ન થયેા છે, એને વધુ વ્યાપક મનાવા ઇનામી પરીક્ષા આદિના આયેાજનમાં જોડાઇને કોઇ એ કુહાડીના હાથા ન ખને, ભારતભરના તમામ સટ્વાને અમે ગ‘ભીરતાપૂર્ણાંક ચેતવીએ છીએ કે, આ પુસ્તકના વિધાનાને જૈનશાસના ધારી પૂ. આચાય ભગવડતાએ માન્યતા આપી નથી; આમ છતાં ઇનામાની લાલચ આપીને
જૈનસંઘા સાવધાન
+
પરીક્ષાના નામે અશાસ્ત્રીય વિચારેથી શ્રીસંઘના ભડ્રિંક લેફ્રીના મનમાં શાસ્ત્ર અને શાસનની મર્યાદાએથી વિરૂદ્ધ વિચારા દાખલ કરવાની ભેદી ચાલને અમલી બનાવવા આ પુસ્તકના પ્રચાર પરીક્ષાદિ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઇનામેાની લાલચથી આ પુસ્તકના આધારે અશાસ્ત્રીય જવાબે લખીને ધદ્રવ્ય વ્યવસ્થાની આપણી મર્યાદાએ તાડવાના પાપના ભાગીદાર કાઇ ન બનશેા. વધુ હવે પછી......
(ગુ.સ.)
-શ્રી જિનાજ્ઞા આરાધક સંઘ