Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
YES JAY
*****,*
#
તમે શું માનેા છે ? આત્મનિ દાથી કેવળ આત્મશુદ્ધિ જ કરી શકાય કે ભીજા પણ કામે થઈ શકે ?
4
મારા જવાબ છે-આત્મનિંદાથી આત્મ શુદ્ધિ તા થાય છે પણ તમે તમારી રીતે આ તત્વના અલગ વિકાસ કરે તો બીજા તમારા અંગત પણ ઘણાં બધા કામા આશાનીથી કરી શકે.
શાસ્ત્રકારે એ દુષ્કૃતગ્રંહ દ્વારા પેાતાના જીવનમાં થયેલ પાપકર્માની મનામને નિદા અને ગુરુશાક્ષીએ ગર્હ કરવા દ્વારા એક માત્ર આત્મશુદ્ધિ જ કરવાનુ કહ્યું છે. આ માટે જ જો આત્મનિ દાને ઉપયોગ થતા હાય તે. તે . શાસ્ત્રીય છે, પેાતાના ક્ષુદ્ર સ્વા'ની સિદ્ધિ માટે આનિ દા જેવા અમેાઘ સાધનને વાપરવુ' તે અશાસ્ત્રીય છે, તેના ભયંકર દુરુપયેગ છે.
અનિ'દા. આત્માને પાપથી હળવા બનાવે છે, તેને દુરુપયેાગ આત્માને પાપથી ભારે બનાવે છે. એના એક દાખલા તાજેતરમાં જ જોવા મળ્યા.
એકસ સ્થાધારી મહાત્માએ સસ્થાના ખ ચાવ માટે મરણીએ પ્રયાસ કરતાં આત્મનિદ્રાના અમેઘ સાધનના સફળ ઉપયાગ
સસ્થા વળગવી એ
સાધુ માટે કલંક છે.
કર્યાં છે. પાતાનું શૈતાની, રાક્ષસી, અત્રમથી પણ અધમ સ્વરૂપ અને પેાતાની ભીષણ, બિહામણી ખિભત્સ આકૃતિને બેનકાબ કરી તેમણે લેાકેાના દિલ જીતી લીધા છે. પણ એ પછી જે પ્રગટ કર્યુ છે તે વધુ બિભત્સ લાગે છે, તેમણે લખ્યું છે : શરીર તા જાણે બધાને વળગ્યું છે. શિષ્યે કેટલાક પુણ્યવાનાને વળગેલા છે, મારા જેવા વિરલ લેાકેાને સંસ્થા વળગી છે?
(પેાતાની જાતને વિરલ તરીકે ઓળખાવતા એમનુ મેહુ' જરૂર મલકાયુ' હશે ! પણ તેઓ વિરલ નથી. સસ્થાએ વળગાડીને ફરવાનુ કામ તે જૂનાકાળથી ચાલ્યુ આવે છે. પાતાના પુરોગામી સ’સ્થાધારીની પેટભરીને ઝાટકણી કાઢવાનું કામ તેમણે ખંતથી કર્યું હતું, પણ આ બધુ તેએ ચાલાકીપૂર્વક ભૂલી ગયા છે.)
આ પછી તેમણે શરીરની અનિવાર્ય - તા, શિષ્યની અનિવાયતા સાથે સંસ્થાની અનિવાયતાનુ પેાતાની લાક્ષણિક ઢમે વર્ણન કર્યુ છે. શરીર અને શિષ્યની વાત તા સસ્થાની વાત કરવા માટે ઢાલ તરીકે લીધી છે. અને લખાણની શરૂઆત અને અંતમાં પણ આનિદાની જે વાત
જ