Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
022
વર્ષ -૬ અંક-૧૨ : તા ૨૬-૧૦-૯૩
: ૪૦૫
નથી માટે મને તેના સુખને અનુભવ થતા નથી તેથી તે પેાતાની જાતને જૂએ અને સારી બનાવવા પ્રયત્ન કરે. જે આ વાત નહિ સમજો તે દુ:ખ તમારા કેડો મૂકવાનું નથી, તમે દુ:ખીજ થવાના છે. દુ:ખ કાંઈ પૂછીને નથી આવતું. તમે ના પાડેા છતાં ય તે તમારી છાતી ઉપર ચઢી બેસવાનું છે. સુખના કાળમાં ય તમને ખબર ના પડે તે રીતે દુઃખ આવવાનું છે તે વખતે તમારી સુખની સામગ્રી કાં' કામ નહિ આવે.
માહમાં અંધ બનેલા જીવા એવી પ્રવૃત્તિ કરે છે કે- દુ:ખ કયારે આવશે તેની ખબર પણ નહિ પડે, જે માહમાં જ મેાજ માનતા હોય તે માટાભાગે જનાવરમાં જાય અને તેમાં જે અતિપાપ કરે તે નરકે જાય, કદાચ કાયાથી તેવાં પાપ ન કરે પણ પાપ કરવના જ વિચારમાં હોય તે પણ નરકે જાય, તમારે કયાં જવું છે ?
જે આત્માઓને રાજ સાંભળતા સાંભળતા સમજાઈ જાય કે, દુઃખ પાપથી જ આવે. મેં પાપ ન કર્યુ· હાય તે દુ:ખ આવે જ નહિ માટે મારે દુ:ખ ઉપર દ્વેષ ન કરવા જોઇએ પણ દુ:ખને મજેથી વેઠતા શીખવુ જોઇએ. અને દુનિયાનું સુખ પુણ્યથી મળે છે. તે સુખ ઉપર જે રાગ થઈ જાય તે પાછુ· દુ:ખ. આવે, આવે ને આવે જ. માટે મારે તાકાત હાય તા તે સુખના ત્યાગ જ કરવા જોઈએ, કદાચ સુખ ન છેાડી શકુ તે પણ તેની સાથે સાચવીને રહેવુ' જોઇએ. આવી મનેાદશા જેમની હાય તેવા જીવાને ધમ ની પ્રાપ્તિ થાય, કેઇ તમને દુઃખી કરવા, પીડા કરવા, મારવા ઇચ્છે તમને ગમે ? તા તમને ય કોઈને દુ:ખી કરવાની, પીડા કરવાની, મારવાની ઇચ્છા થાય ખરી ! તમે બધા માના છે કે, અમને દુઃખ આપે તે સારા નહિ તે તમારે પણ બીજા સાથે તમને ન ગમે તેવા વર્તાવી ન જ કરવે જોઈએ ને ?
ખરેખર ધર્મ તા સાધુપણું જ છે. સાધુપણુ એટલે દુનિયાના બધા જ સુખેના હુંયાપૂર્વક ત્યાગ કરવા અને જે કાંઇ ૬ ખ આવે તે મજેથી વેઠવા, કદાચ દુઃખ ન આવે તેા જ્ઞાનિની આજ્ઞામુજબ ઊભાં જ કરીને વેઠવા,સાધુપણામાં રસપૂર્વક ખવાય-પીવાય નહિ, આરામ માટે ઊંધાય નહિ, હજી અમે પૂર્વાંના મહાપુરૂષો જેવુ' સાધુપણુ" જીવી શકતા નથી તેનું અમને ઘણું જ દુઃખ છે અને તેમના જેવું જ સાધુપણું જીવવાની ઇચ્છા છે, જો આવી ઈચ્છા અમને પણ ન હોય તે અમારું. આ સાધુપણું નિષ્ફળ થાય, વખતે દુર્લભ પણ બને. દુનિયામાં પણ જેને વકરેા ઘણા હોય પણ આવક કાંઇ ન હોય તે કેવા કહેવાય |
ભગવાનનું સાધુપણું એવુ' ઉત્તમે ત્તમ છે કે તેમાં નાસ્તીકને પણ હાં પાડવી પડે. તમારા નાકર જૂઠ મેલે-ચારી કરે તે તમને ના ગમે અને તમે જૂઠ્ઠું' ખેલા; ચારી કરે તા ચાલે ને ? સાપ ચાલે વાંકે પણ ઘરમાં સીધા જ પેસે, તેમ સાધુપણા વિના