Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
boooooooooooooooooo
સીકાના જયાબેન, વર્ષાબેન સયમને પથ્ વર્ષાબેન અન્યા વિશુદ્વરત્નાશ્રીજી મહારાજ જયાબેન અન્યા જિનરત્નાશ્રીજી મહારાજ
poet
સૌરાષ્ટ્રની ધરતી ઉપર હાલારમાં સિકકા નામનુ ગામડુ અત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે જગપ્રસિદ્ધ બની ગયુ છે. આજથી લગભગ ત્રીસેક વર્ષ પૂર્વે જયારે અમારા ગામમાં ઉપાશ્રય ન હતા તે વખતે અમારા ઘરમાં પૂજય સાધુ-સાધ્વીજી ભગવ’તા સ્થિરતા કરતા હતા. અનાયાસે મળેલા આ મહાન લાભથી અને સત્સ`ગની સુવાસથી અમારું' ઘર ધર્મ મય વાતાવરણુથી મહેકવા લાગ્યું. અમારા પૂજય પિતાશ્રી ગોવિંદજીભાઇ તથા પૂજ્ય માતુશ્રી સતાબેન તા સુંદર આરાધના કરતા હતા અને આજે મેટી ઉંમરે પણ આરાધના ચાલુ છે. પૂના મહાપુણ્યાદયે આવા માતા-ચિંતા તથા સ્વજનાની પ્રાપ્તિ થાય છે. આવા ધર્મમય વાતાવરણમાં અમારી સુપુત્રી વસુ (વર્ષા) માટી થવા લાગી. જેમ જેમ મેાટી થઈ તેમ તેમ તેનામાં ધાર્મિક સ'સ્કારા પણ વૃદ્ધિ પામતા ગયા. વિ. સ`વત ૨૮ ૪૧ ની સાલમાં સુવેશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની તાક નિશ્રામાં હસ્તગિરિ જેવા સિદ્ધક્ષેત્રમાં કુ. વર્ષા ઉપધાનતપની આરાધનામાં જોડાઇ, કાણુ જાણે કે આ આરાધના એના જીવને ઉન્નતિનું પ્રથમ સાપાન ખનશે ખૂબ ઉત્સાહપૂર્વક મેાક્ષમાળ પહેરી. ત્યાર પછી તેનુ મન સંયમ તરફ ઢળતું જણાયું. તેણે તેની કલ્યાણુસખી જયાબેન જીવરાજ સાથે ધમૈત્રી ખાંધી બન્ને સખીઓ ભેગી મળીને ધમ આરાધના કરવા લાગી, વિ. સ. ૨૦૪૬ ની . સાલમાં સ’સારી પક્ષે હાલા-રાસગપરના પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ મ. સા. તથા તેએ શ્રીના શિષ્યરત્ન અને સ`સારી પર્ફે નાનાભાઈ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂ. મ. સા. આદિ પૂજયાની નિશ્રામાં દહેજ તીથૅ ઉપધાન તપની આરાધના થઈ. આ બન્ને સખીએ ઉપધાનતપની આરાધનમાં જોડાઇ, પૂજયશ્રીના વૈરાગ્યગભિત વ્યાખ્યાનાથી તેમને સ'સારની અસારતા, સ યમની સારતા અને માક્ષની મધુરતા મન માહવા લાગી. સાથે સાથે સ‘સારી પક્ષે હાલાર-ચેલાના પૂ. સાધ્વીજી શ્રી કે વક્ષ્યરત્નાશ્રીજી મ. સા.ના નિકટનાં પરિચયે ઉપધાનની આરાધના સયમની સાધના તરફ આગળ વધી. બન્ને સખીઓએ મને મન ગુરુણીને સ્થાપી દીધા હવે વહેલામાં વહેલી તર્ક વડીલા પાસેથી રજા મેળવી સયમજીવન પ્રાપ્ત કરીએ એવી ભાવના ભાવી, ઉપધાનતપની આરાધનાના પ્રભાવ ૪ એવા છે કે ભોતિક સુખાને શગીઆત્મા પણ વિરાગી બની સયમી બનવાના કાર્ડ સેવવા લાગે, સયમ ન લેવાય તેા ગૃહસ્થજીનને વ્રત પચ્ચક્ ખાણેથી સુથેભિત બનાવે અને છેલ્લે સદાચારી બન્યા વિના તે ન જ રહે. ઉપધાન
0′0·0000000000000