Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) *0000000÷0000
*000000*0000000
0
0
0
0
00
내오래
સ્વ ૫.૫ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરાચંદ્રસૂરીશ્વરજીમહાજ
Reg.No. G- SEN−84
poooooooo
કરવા
૦ તમે સાધુના પગલા એટલા માટે કરાવા છે કે ઘરમાં સૌનેયા વરસે. પણ પગલા જૈન શાસનમાં ન હોય. જેને ઘર જ ગમતુ હોય તેના ધરે અમારાથી પગલાં જવાય ? જઈએ તા અમને તમારા ઘરનુ અનુમાદન લાગે, ઘર વગરના અમે તમારા ઘરની અનુમોદનામાં મરીએ તે અમારે પણ સ`સાર વધી જાય !
૦ સૌને નમે તે ભગવાનને ગમે' તે મિથ્યાદષ્ટિની વાણી છે. સૌને નમવાની આપણે ત્યાં વિધિ નથી. નમન તા ચગ્યને જ કરવાનુ છે. પતિ-પત્નીને, શેઠ-નાકરને, બાપ-છેાકરાને નમે તે ડાહ્યો કહેવાય
MAN
• જે આત્મા, રાગ-દ્વેષાદિને મિત્ર બનાવી શકે નહિ તે કદી ધમ સાચી રીતે કરી શકે નહિ. ધમ કરવા રાગદ્વેષ-ક્રોધ-માન-માયા-લાભ જોઇએ. હમણાં તમને ધર્મના લાભ નથી માટે તમારા ધર્મમાં માલ નથી.
0 ૦ નાટક-ચેટક કરી ધમ માટે પૈસા ભેગા કરવા તે ધર્મોના નાશ કરવાનુ કામ છે. પ્ર.- આચાર્યાદિ પણ નાટકાર્ત્તિમાં આશીર્વાદ આપે છે.
0
ઉ.- આ કાળમાં બધે બગાડ ઉભા થયા છે. તે બગાડને ધ્યાનમાં નહિ લેતા આપણે બગાડ ઉભા નથી કરવા. શક્તિ હોય તેટલું સારું કરવું છે, આજ્ઞા મુજબ જીવવુ` છે.
૦ શાસ્ત્રે કહ્યું છે કે,આ કાળમાં સાધુ અને શ્રાવક પણ બગડવાના છે.સ્વપ્નની વાત તાજી કરવાના 0 છે. એવા આચાર્યાં, સાધુ,શ્રાવકા અને શેઠિયાઓ હોય તે તેમાંથી ખચી,અધમ થી ખચી, હું ધમ કરવા છે. તેમાં સાથ તા આપવા નથી.રોકવા પ્રયત્ન કરવા છે.ન માને તે તેમનુ ભાગ્ય. આ ॰ ધર્મ પામ્યાનું ફળ ખરેખર એ છે કે- તેના હૈયામાં અશાંતિ થાય નહિ, મરતી Ö વખતે કેાઈ ચીજની મમતા ન રહે, કેાઈ ચીજને પાતાની ન માને,
0
000·000:00000:0:0000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ(લાખાખાવળ) c/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશકે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું મન : ૨૪૫૪૬