Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ –૬ ક–૧૨-૧૩ ૪ તા ૨-૧૧-૨૩
જાહે૨માં નહિ નહિ આ વિષય
મારી ઈચ્છા હતી તેથી અવસરે આપણે આાજન કરીએ' પણ બસ ! વાત પૂરી થાય છે. અહિં જ સમાપ્ત થાય છે. એમ વાર વારના આ. શ્રીના ઉચ્ચારશુને છેવટે મુનિશ્રીને પણ અનુસરવાનું થયુ અને આ વિષય ત્યાં પૂર્ણવિરામ પામ્યા. મુનિશ્રીનુ એક વખતનુ પ્રવચન અને પછીની બે વખતની ચર્ચા આ બધામાં હાજર હતા તેવા પૂ. સુ શ્રી ચારિત્રરતિ વિ.મ. તથા તે તે પ્રસંગે ઉપસ્થિત શ્રાવક ભાઈએ આજે પણ આ વાતનું ગૌરવ અનુભવે છે કે-પરમાત્મભાષિત વચના અને પૂ. શુભગવત આ. શ્રી વિજય રામચંદ્ર સ મ. દ્વારા છૂટી છૂટીને સમજાવાએલ આ પરમ સત્યેના વે પ્રભાવ કે સામે પ્રશ્નનોની ઝડી વરસાવવામાં બાકી નહિ રાખવામાં આવી છતાંય સત્યે પૂરા અણુનમ' જ રહ્યા .......
આ બાજુ તે તત્ત્વાવલેાકન સમીક્ષા'
પુતિકાંમાં તે તદ્દન બિનપાયાદાર રજીઆત કરીને જણાવાયુ છે કે વ આ. શ્રી એ તથા અન્ય મહાત્માએએ અનેક શાસ પાઠો રજુ કરીને મુનિશ્રીને (નયનવર્ષાંત વિ.મ. ને) સાચા. શાસ્ત્રાર્થ સમજાવ્યા... તેમના વિધાનામાં દોષ બતાવ્યા...વિગેરે... વિગેરે. આવી તદ્ન અસત્ય રજુઆત કરીને તા પ્રકાશકે એ પેાતાના પાપનિક પરિણામેાની પ્રતીતિ કરાવી છે. જેમ છાખડીંથી કયારેય સૂર્ય ઢકાતા નથી, તેમ આવુ છાપી દેવા માત્રથી સત્ય પણ ક્યારેય ઢંકાતુ નથી. આ હકીકતની પ્રતીતિ આ
: ૪૧૫
લેખ વાંચનાર તટસ્થ વ્યકિતને થયા વગર નહિ રહે......
લિ. રત્નપુરીના આરાધકા, મલાર્ડ (ઇસ્ટ) મુંબઇ
*
સહકાર અને આભાર શુભેચ્છકે (૧) શાહ રમણિકલાલ ગોપાલજી
ઠે, રાજા, કારપેારેશન મામુનાયકની પાળ સામે ાળુપુર રોડ અમદાવાદ-૧ (૨) શુરવીર એસ. ઝવેરી ૭૧ મીરઝા સ્ટ્રીટ, ૨ જા
માળે સુબઇ-૩ (૩) કાંતિલાલ ડાયાલાલ મહેતા લ'ડન
૪૦૦ સ્વ. ભીમજીભાઇ રામજીભાઇ ભાલાળા
લોકશાળા દુધાળા (પાલીતાણા) ૫૧] શ્રીમતી મીનાબેન રમેશ જાખરીયા તથા તેમના પુત્રી કુ. જીનલ રમેશ',. અઠ્ઠાઈ નિમિત્તે ભેટ શાહ પ્રેમચંદ મેઘજી ગુઢકાની પ્રેરણાથી સુખઈ.