Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૬ : અંક-૧૨ : તા. ૨૬-૧૦-૯૩
: ૪૦૩ જ જોઈએ. જગતના બધા પદાર્થો ઉપર મમરવ કરાવનાર અવિરતિ છે. અવિરતિ કષાયોને { પેદા કરે છે અને તેથી જીવે અધમમાં પ્રવૃત્તિ કરે છે અને સંસારમાં ભટકે છે. ધર્મ
એ આત્માને ગુણ છે. તે પેદા કરવા માગે આપણે બધા ભગવાને બતાવ્યું છે માટે છે છે તેમના જેવા ઉપકારી બીજા એક નથી. ' છે આત્માને પિતાની દયા ત્યારે જ પેદા થાય કે જયારે તેને સમજાઈ જાય કે- # હું આત્મા છું મારા જેવા અનંતા આત્માઓ છે. હું પણ અનાદિ કાલને છું અને 8.
મારે સંસાર પણ અનાદિકાલને છે. વારંવાર જન્મવું અને મરવું તેનું નામ જ સંસાર જ છે. આ સંસાર રાગ-દ્વેષથી ચાલે છે, રાગ-દ્વેષનાં બચ્ચાં ઇંધ-માન-માયા અને લેભ તે 8. છે સંસારને પોષે છે–પુષ્ટ કરે છે. આ સંસાર દુઃખ રૂ૫ છે, દુખફલક છે અને દુઃખાનુંબંધિ છે.” છે. છે આ સમજાયા પછી મારે મારા સંસારને નાશ કરવો હોય તો ભગવાનના ધર્મનું જ ! - શરણ સ્વીકારવું જોઈએ. ધર્મનું શરણ સ્વીકારનારને ધર્મને પામવાના ઉપાયે જાણવાનું છે રે મન થાય.
પણ આ સંસારના છ દુઃખના ગાઢ પી અને સુખનાજ અતિરાગી હોવાથી તે R પાપ કરવામાં આદરવાળા અને ધર્મ કરવામાં અનાદરવાળા છે કેમકે મોહથી આંધળા | બનેલા છે. હે અનાદિ કાળથી આત્મા ઉપર એ ઘેરો ઘાલે છે, એવી જાળ બીછાવી છે. છે છે કે જીવ સાચું સમજી શકતા નથી. તેથી જે કાંઈ પ્રવૃત્તિ કરે તેથી પાપ, પાપને 8 પાપ બાંધી સંસારમાં ભટકે છે. આપણે આપણી જાતને આમાંથી બચાવવી છે માટે છે છે આ વિષય ઉપર આપણે વિચારણા કરવી છે. .
જ્ઞાનીઓએ સંસારી જવાનું નિદાન કર્યું છે કે-જગતના બધા જ ઘમના છે છે ફળને સુખ-સંપત્તિ-આબાદીને ઈ છે પણ ધર્મ પ્રત્યે આદરવાળા નથી. અને ધર્મનું 8 8 ફળ જે દુખ, વિપત્તિ અને બરબાદી છે તેને કેઈ જ ઈચ્છતું નથી છતાં પણ અધર્મ છે છે કરવામાં પૂરા આદરવાળા છે.-આ વાત જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી તેને ધર્મ 8 8 જાણવાની, સમજવાની કે પાળવાની પણ ઇચ્છા થાય નહિ. તેવા આગળ ધર્મપ્રાપ્તિના ૪ છે ઉપાયની ગમે તેટલી વાત કરીએ તે પણ તે બહેરા આગળ ગાન જેવી વાત છે ને? . સ જગતના કેઈપણ જીવને દુ:ખ ગમતું નથી સુખ બહુ જ ગમે છે છતાં પણ મેહે છે તેના પર એવું કામણ કર્યું છે કે–તેને ધર્મ ફાવતું નથી અને અધર્મ છેડે નથી. તમે ? બધા મેહના આ વિલાસને સમજી ગયા છે ને ? મેહથી કાયર થઈ ગયા છે ને? મેહ ઉપર છે ઉદ્વેગ આવ્યો છે ને ? તમે તે સમજી ગયા છે ને કે- “પાપનું ફળ દુઃખ જ છે અને ધર્મનું ફળ સુખ છે. ધર્મક્રિયા કરતાં સુખને અનુભવ ન થાય તે ધર્મક્રિયા ખરાબ નથી પણ કરનાર છે જીવ ખરાબ છે. ધર્મ માટે તે કષ્ટ નથી વેઠતે પણ પોતાની પાસે જે સુખ વગેરે છે