Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક -૯ : તા. પ-૧૦-૯૩ ૪
'
: ૩૪૭
આ બધા આગેવાન સુ શ્રાવકને પૂછવાનું કે–ભગવાન શ્રી મહાવીરદેવની પરચીતે શમે (૨૫૦૦) મી જયંતિ ઉજવવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. કે ઉજવે છે છે તે જાણે છે ? જેઓ જાય છે તે કવેતાંબર મૂર્તિપૂજક સાધુઓની, શાસનની આજ્ઞા છે મુજબ જાય છે કે મરજી મુજબ જાય છે ? તમે બધા જાહેર કરે કે-અમારે મૂર્તિ.
પૂજક સાધુ સમુદાય એક નિર્ણય ન કરે, સર્વસંમતિ ન આપે તે તેમાં ભાગ લેવાય છે છે જ નહિ. અમારા મોટા ભાગના બધા સાધુઓ, ધર્માચાર્યો આની વિરુદ્ધમાં છે, માત્ર ગણ્યા ગાંઠયા જ તેમને મલી ગયા છે. અમારી સાધુ સંસ્થાનું એક સંગઠન ન રહેવા દીધું તેમાં તમે જ લોકે નિમિત્ત છે. અમને તે સર્વાનુમતિ-બહુમતિ કે લઘુમતિ 8 મંજુર નથી પણ અમને તો શ શ્રમતિ જ મંજુર છે.
ભગવાન શ્રી મહાવીરની ચતુર્મુખી મૂર્તિઓ તૈયાર થઈ રહી છે, ઉજવણી સમયે મૂકાશે. કીર્તિસ્તંભે ની પેજના થઈ ચૂકી છે. સર્વ ધર્મ સમ અને મમના ના લગવાઈ રહ્યા છે. વીરની વ ી ના કીર્તિસ્તંભે તૈયાર કરાઈ રહ્યા છે સાથે સાથે બુદ્ધની, ક્રાઇસની, ગાંધીની અને નહેરૂની વાણ પણ કીર્તિસ્તંભે ઉપર તરાશે. આ બધા પણ સંસારના ઉદ્ધારક ને ! તમે લોકે કાંઈ સમજો છો ? તમારી જાતિની જ ફજેતી થશે તો તમે શું કરશે ? માટે હજી ડાહ્યા થઈ જાવ તે ય ઘણું કરી શકે તેમ છે. પણ તમારે શાસ્ત્રાણાને જેવી જ ન હોય અને મરજી મુજબ જ જીવવું હોય તો કેણ રોકી ન છે શકે ? કેઈનું કાંડું પકડાય તે આ કાળ નથી. શાનમાં સમજી જાવ તે ઘણું છે.
એકબાજુ ભગવાન શ્રી મહાવીર દેવની અને બીજી બાજુ બુદ્ધની, ક્રાઈસની, ૧ 5 ગાંધીની મૂર્તિ લાગશે તે તમે શું કરશે ? તમે તે કહેવાના કે- જમાનાના નામે બધું બરાબર છે. ચાલવા દે, શું ધૂળ ચાલવા દે ? આપણે ધર્મ કેરમ છે,
આપણુ ભગવાન પણ લે કે ૪ મ છે. પણ આજના લેકે આ વાત સમજયા ય નથી ? છે અને સમજાવવા માગીએ તો સમજવી પણ નથી.
પ્ર. – આપ જ નવું રચનાત્મક કામ કરો ને ? છે ઉ. – ભગવાનની આજ્ઞા મુજબ ચાલવું તે જ અમારું રચનાત્મક છે. ' કે ભગવાનના માર્ગને અનુસરતા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા જીવે છે. આ રચનાત્મક કામ છે ૨ ચાલુ જ છે. તેમાં શું અટકી પડયું છે ? જેમાં સત્યાનાશ નીકળી રહ્યું છે તે કામમાં # શું સુધારો થાય ? વેપારીઓમાંથી નીતિ ગઈ અને અનીતિ આવી, ખાવામાંથી ભય છે
ગયું અને અભય આવ્યું. થોડા ઘણું હજી બચ્યા છે તે આવા મહાપુરૂષોને પ્રભાવ છે ? [ અમારે નવું કશું કરવાનું નથી. ભગવાનના માર્ગની આરાધના, ક્ષા અને પ્રભાવના છે છે કરવી તે અમારું કામ ચાલુ જ છે. શું નવું રચનાત્મક કામ કરવાનું બાકી છે ?