Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-૬ અ'ક તા. -૫ ૧૦-૯૩
કયા માગે છે ? જગતમાં મારક પદાર્થો કેટલા છે ? તે તે બધાને શાંતિના પૂજારી કહેવાય ? “ વેપારી ચાર છે, બદમારા છે, અનીતિખાર છે, લુચ્ચા છે” આવુ કહેનાર પેાતાની જાતને તપાસે.
-
પ્ર.
આપ બધામાં પણ કયાં એકતા છે ?
€. હમેશા એકતાની વાત એવી છે કે, એ ભેગા થઇ શૈકસેન્ડ કરે તેમાં એકતા નથી, હૃદયના ભેદ દૂર થાય તા જ એકતા થાય. તે દિશામાં કામ ચાલુ જ છૅ. ઉતાવળે કામ ન થાય. અમારી મહેનત ચાલુ છે. મહેનતનું દેખાશે, અમે એકતાના વિરોધી નથી.
ફળ
: ૩૪૯
-
આત્માણી દૃષ્ટિએ ૭ ચે દર્શાનામાં એકતા છે. નાસ્તિક દશનની સામે છ ચે દ'ના એક છે. છ ચે દના આત્મા અને મોક્ષને માનનારા પણ ક દશનામાં આત્મા અને મેક્ષના સ્વરૂપની બાબતમાં મત— -ભેદ.
અમારા એકતાના પ્રયત્ન અખડ ચાલે છે. હું યામાં બીજો ભાવ હાય અને સાથે બેસે તે વાત સારી નથી.
તમને અનીતિ ગમે છે ? કાળા બજાર ગમે છે ? એ ચાપડા રાખવા ગમે છે ? અમે તે ગામે ગામ ફરનારા છીએ. ઘણાના સંપર્કમાં આવનારા છીએ. પણ આજે તા અમારા શ્રાવકો કહે છે કે- સાહેબ ! અનીતિ ન કરીએ તે ચાલે તેમ નથી. ચાપડા સાચા લખીને બતાવવા જઇએ તે કહે કે, ગયા વર્ષે આટલા હતા અને આ વર્ષે આટલા ફ્રેમ ? પછી સાહેબને લાંચ આષીએ તે કામ પતી જાય-આ બધી વાતમાં અમે ય સંમતિ આપીએ તેા અમે પણ તમારા કરતાં વધુ ગુનેગાર ઠરીએ. અમે તે એ જ સમજાવીએ કે- નીતિ પૂર્ણાંક જ જીવવું જોઈએ. તમે સારા બની જાવ તે તેમને ય સુધરપુ' જ પડે.
તમને ખબર હશે કે- જયારે નહેરુ મરણ પથારીએ હતા ત્યારે તેમના ખાસ મિત્ર શ્રી પ્રકાશ તેમને મળવા બે-ચાર દિવસ અગાઉ ગયા હતા. વાત-ચીતમાં શ્રી પ્રકાશે કહ્યું કે- જ્યાં સુધી હું... ગનર હતા ત્યાં સુધી મને ભારતના લેાકેાની સ્થિતિના ખ્યાલ ન હતા આવ્યા. પણ હવે હું ગવનર નથી એટલે ખબર પડી કે, આજના આત ભારતમાં લાંચ ન લેવાના નિયમ પાળી શકાય પણ લાંચ નહિ આપવાના નિયમ પાળી શકાય તેવા નથી. સામાન્ય માણસને પણ એક કામ કરાવવું તે તે આાપ્યા વિના શકય નથી. આ સાંભળી નહેરુની આંખમાં પણ ઝળહળીયાં આવી ગયેલા. અનીતિ કરવી પડે તેવુ છે જ નહિ. બધા સતાષી બની નવ તે ય કામ થઈ જાય. ધમ