Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૪૬ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) સુખી અને આગેવાન ગણતા માણસે સમય કાઢીને પણ ઉપાશ્રયે જતા-આવતા થાય છે તે મહા સુધારે થઈ જાય. તેમની પાસે પુણ્ય છે પણ તેને ઉપગ બીજે કરે છે. છે
સાધુ-સાધવી એ શાસન છે કે શ્રાવક-શ્રાવિકા એ શાસન છે ? સંઘમાં પ્રધાન છે સાધુ-સાવી હોય કે શ્રાવક-શ્રાવિકા હોય ? તમે બધા સાધુ-સાવીના સેવક તે ખરા ? ને ? શ્રાવક-શ્રાવિકા એ સાધુ-સાધવી સંઘની રક્ષા, મંદિર-ઉપાશ્રયાદિ ધર્મ સ્થાને ની છે રક્ષા, સાચવવાની જવાબદારી આદિ કાર્યો ભગવાનની આજ્ઞા મુજબ કરવાના છે કે પિતાની છે મરજી મુજબ કરવાના છે ? સાધુ પણ ભગવાનની આજ્ઞા મુજબ ચાલનારા, શામ્રાજ્ઞા પ્રમાણે ચાલનારા જોઈએ કે તમારું કહ્યું માનનારા જોઇએ? ભગવાનનું શાસન તે એટલું છે અદભૂત છે કે તેને આપણી સુંદર ચિંતા કરી છે. બંદરનું હિત થાય અને અહિત ન થાય તેની પૂરી કાળજી રાખી છે. મંદિર કેમ બાંધવું, કેમ સાચવવું તે શાસ્ત્રમાં લખ્યું નહિ હોય ? ભગવાનની પૂજા કેમ કરવી તે પણ લખ્યું નહિ હોય ? ધર્મસ્થાન છે વ્યવસ્થા કેમ કરવી તે પણ લખ્યું નહિ હોય ? વવટ પણ કેમ કરે તે ય લખ્યું છે નહિ હોય ? ભગવાનનું બંધારણ મંજુર ખરું કે નહિ ? તમને કદાચ શાસ્ત્ર વાંચી છે વાની ફુરસદ નહિ હોય પણ સુસાધુને પૂછવાની અને તેમનું માર્ગ દર્શન મેળવવાનું ! | ફુરસદ ખરી ને ?
આવા મહાપુરૂષના પરિચયમાં આવેલા, સેવામાં રહેલા આવા હોય તે ચાલે છે આવા મહાપુરૂષના સહવાસમાં આવેલાને કેમ છવાય તે ય આવડી જાય. તમને ખબર છે
નહિ હોય પણ તેઓ વિધિ-વિધાનના જાણકાર હતા. જેને શાસની પરવા નહિ તેવા છે 8 સાધુથી શાસન ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી. કુસાધુના સહવાસમાં છે
આવવું નથી પણ નિંદા તે કેઈની ય કરવાની નહિ. પણ આજે તે જે ખોટા છે. ઊંધા માગે છે તે ય બધાને તે માર્ગે લઈ જવાને ધંધો કરે છે. તેમના વિચાર 4 અનુકૂળ વતે તે જ સારા બીજા બધા ખોટા ખરાબ... ! આ કામ છડે ચોક ચાલ { છે અને અમારા આ બધા શ્રાવકે તેમાં સંમતિ આપી રહ્યા છે.
- અ. વાત નહિ સમજે અને પૂ. શ્રી બાપજી મહારાજાને હાથ જોડે તે તે બેને મેળ જામે ? તેમના જીવતાં જે બનાવે કલંક લગાડનાર થયા તેમાં હયાને કેટલું છે છે દુખ થયું હતું તેની ખબર છે ખરી ? તમે તે બ હાજીહો... જીકરે તે 4 પૂ. શ્રી બાપજી મહારાજાના તપ-જ૫ આદિની છાયા તમારા પર શી ? તેમને માનનાર 1 શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ વાતમાં સંમત હોય ? તેમની સ્વગતિથિ આપણે ઉજવીએ તે બરા૧ બર કે રસ્તે ચાલનાર ઉજવે તે બરાબર ? રસ્તે ચાલનારની તે પ્રશંસા પણ છે નિંદારૂપ બને.'