Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૪૪
કહે છે કે, જેની વૈરાગ્ય ભાવના પિતાદિ કુટુ બીએ દીક્ષાની આડે
આપી શકાય!
TARI
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્રબળ હોય, ચેગ્ય ઉ*મર હોય તેા મેહમગ્ન માતાઆવતા હાય તે તેમની સંમતિ વિના પણ ીક્ષા
જીવશે તે વર્તમાનમાં તા જે સાધુએ મકકમ બનશે, ભગવાનની આજ્ઞા મુજબ જ સારી રીતના જીવી શકશે. બાકી તમને જે આધીન બનશે તે પોતાનું ય ગુમાવશે અને તમારૂ ય ગુમાવશે. જર્યાં પેાતાના સંયમમાં ાધ ન પડે ત્યાં જ રહેવુ. તેમ જો બધા સાધુએ નકકી કરે તેા તમારા આ શહેરના નબર જ નીકળી જશે. એકવાર જો તમારા ન`બર કાઢી નાખવામાં આવે તે ખબર પડે કે- સાધુએની કેટલી જરૂર પડે છે. અમદાવાદને ગરજ હોય તા સાધુએ આવે પછી જૂએ શુ થાય છે ? બાકી આજે સાધુઓને બગાડવામાં તમારો પણ ભાગ એછે નથી. પછી તમે જ કહેા કે, સાધુઓ બગડયા છે. પણ સાધુઓને બગાડનાર છે કાણું ?
આ મહાપુરૂષના આ શહેર ઉપર ઘણા ઉપકાર છે. ઘણા સમય આ શહેરમાં રહ્યા છે. તેમના પરિચયમાં આવનારા આ બધું ન જાણે તે ચાલે? દીક્ષા લીધા પછી તેઓ થાડા સમય ગુરૂની સેવામાં રહ્યા. સુરત-રાંદેરમાં શ્રી રત્નસાગરજી મહારાજ બીમાર પડતાં તેમની સેવામાં ગુČજ્ઞા શિરોધાય કરી ગયા. અને એ જ ચામાસામાં પૂ. શ્રી મણુિવિજયજી દાદા સ્વર્ગવાસી થયા. તેઓના મનમાં ધૃતાના ગુરૂના અંતિમ વિયોગ ગુરૂ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયા.
શ્રાવક કેતુ”
પ્રયત્ન
જો તમે બધા સમજુ થઈ જાવ તો કાલથી ઘણા સુધારા થઇ જાય. નામ ? શ્રાવક તા સૌંયમના પૂજારી હોય ! સાધુના પૂજારી હોય. સારા સાધુનું તે સન્માન જ કરે. શાસ્ત્રાજ્ઞથી વિરૂદ્ધ વર્તનાર સાધુથી તા આધા રહે, સમજાવવા કરે, ન સમજે તે પણ તેમની નિદાતા ન જ કરે. જેમ તમે સાધુએની નિંદા કરા છે. તેમ સાધુએ તમારી નિંદા કરવા માંડે તે કેવા દાવાનલ સળગે! સુસાધુઓને તે આવાઓની દયા આવે છે કે- “બિચારા ! પાપે દયથી શુ ખેલે છે તેનું ભાન નથી. હાથે કરીને સંસાર વધારે છે. તેમનુ શુ થશે ? ” તે જ ચિંતા તેમના હું યે હાય છે. જેવા તમે બન્યા છે તેવા સાધુએ બને તે તમે કયાં ઉભા રહે ?
જે શ્રાવક, ભગવાનની આજ્ઞા મુજબ ચાલતા સુસાધુએથી આઘા રહે, તેને ય ો શ્રી સઘના આગેવાન બનાવાય તે તે ચાલે? ખરેખર આગેવાન તે કહેવાય જે સાધુસાધ્વીના સયમની જ ચિંતા કરે. સંધને સાચા માર્ગે દોરે. સાચા સાધુને, સાધુતાના પૂજારી ડાય. ખેાટા સાધુઓના સંસર્ગથી દૂર રહે, જો તમે બધા આવા બની જાવ અને
2004