Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
"
હાહરદેશોદ્રા .શ્રી વિલ: અજીરજી મહર જજો
( શ્રેજી સજજ જ છે જે શ્રદ્ધા ર૪ રજ પ્રારy
Quo
- tત્રીઓને પ્રેમચંદ સંઘજી ગઢડા
૮jલઈ) હેમેન્દ્રકુમાર જશુબૂલાલ જાહ!
(૨૪ ) ટેસચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાલ્મ) જચંદ ક્યR &#
(જાળ જ8).
N • અઠવાડિફ • ઝાઝરષ્ના -- વિક7 -3 *a $
*
*
*
વર્ષ ૬] ૨૦૪૯ દ્ધિ. ભાદરવા વદ-૪ મંગળવાર તા. પ-૧૦-૯ [અંક ૯ !
* : પૂ. શ્રી બાપજી મહારાજાના ગુણનુવાદ : 4
પ્રવચનકાર :- પ. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ અને એ પરમ તારકેએ ભવ્ય જીવના છે એકાન્ત કલ્યાણને માટે સ્થાપેલ શાસન જગતમાં જ્યવંતુ છે. પરંતુ આ સંસાર જે ? આ છે તેવા સ્વરૂપને ભાસ પણ ન થાય ત્યાં સુધી તારક એવું આ શાસન કે શ્રી અરિહંત છે છે પરમાત્મા લાભરૂપ બની શકતા નથી. એટલું જ નહિ એવા પણ છે હોય છે જે તે
શ્રી અલ્ડિંત પરમાત્માને અને આ તારક શાસનને પણ સંસારનું જ કારણ બનાવે છે. આ છે સાધુને ય સંસારનું કારણ બનાવે છે, મને પણ સંસારનું કારણ બનાવે છે. જેને જે 5 શાસન ગમી જાય તેઓ જ ધાર્યું કામ સાધી જાય છે.
' આજે જે મહાપુરુષની વાત કરવી છે તેમને અહીંવાળા ઘણા લોકો જાણે છે ? હું તેમની વાત પણ જાણે છે, છતાં ય યાદ રાખતા નથી. આ મહાપુરૂષ આ જ ભૂમિ 8 ઉપર જન્મેલા, અહીં જ વિરાગી થયેલા અને પરમપદને પામવા માટેનું આરાધન પણ 5 આ ભૂમિ ઉપર કરેલ અને સ્વર્ગવાસ પણ આ જ ભૂમિ ઉપર પામેલા. તમે લોકે ઘણું છે છે યાદ નથી રાખતા માટે ઘણું ભારે થાય છે.
અમદાવાદ શહેર ધર્મપુરી-જૈનપુરી ગણાય છે. વર્ષોથી તે નામના છે. જે મહાપુરૂષના છે હું ગુણ ગાવા છે તે અહીં ઘણો સમય રહ્યા છે. એમને જો સંસાર ભૂંડે ન લાગત તો
સાધુપણું મળત ખરૂં? પૂ. શ્રી બાપજી મહારાજા સાધુ શી રીતે બન્યા તે ખબર છે? છે. વર્તમાનમાં ધર્મ કરનારા મે ટા ભાગને સંસાર ભૂડે લાગે છે તેવું નથી. આ બધા છે
ધર્માત્માઓ બેઠા છે. બધા એકી અવાજે બોલે કે- “આ સંસાર તે મહાભૂડે છે તેમાં 3