Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 વર્ષ -૬ અંક-૭-૮ : તા ૨૮-૯-૯૩
૬ ૩૧૩
ઘણું મા-બાપ કહે કે, સાધુમાં જ ઝઘડા જોઈ શ્રદ્ધા ઘટી ગઈ. અમે કજિયાખેર અને હું " તમે બધા શાંતિના સાગર ! અમે પણ જો તમને સાચું નહિ સમજાવીએ તો અમે પણ ૨ દષિત-ગુનેગાર, બનીએ. સમજાવવા છતાં ય તમે ન માને તે તમારું તમે જાણે ! આ પણ તમારે ગુરુને ખ૫ છે ખરો ? ગુરુ તે માત્ર માથું પછાડવા પૂરતા જ રાખ્યા છે ને?
ખરેખરી ઉદારતા પણ ત્યારે જ આવે કે પૈસે તે મામૂલી ચીજ લાગે. ૧ પુણ્યથી મળતા પૈસાને ભોગવટો કરો તે પાપ લાગે, સંગ્રહ કરે તે મહાપાપ લાગે
છે અને સદુપયોગ કરે તે જ સાચો વ્યય લાગે છે. બાકી પૈસાને જોઈ, જોઈને રાજી. પાગલ થનારા તે નરકતિર્યંચમાં જવાના છે. ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા–ટકાદિ
જોઈ આનંદ થાય અને તે જ વખતે આયુષ્ય બંધાય તે નરક-તિર્યંચનું બંધાય તે છે ખબર છે ને ? પૈસાના લોભે તમારી પાસે કેવાં કેવાં કામ કરાયા છે તે વિચારો તે કંપારી આવે તેવું છે. તમારું જીવન બી જ કદાચ ન જાણે પણ તમે પિતે તે જાણે છે ને ? પૈસા માટે માત્ર આરંભ-સમારંભ થયા હોય તે સિવાય બીજું એક પાપ કર્યું છે નથી તેમ કેઈ ઉભો થઈને બોલી શકે તેમ છે? જે આ સભામાં પણ આવા જીવો ન 8 છે, તે તે દેવાર-ધર્મને માટે પણ કલંક કહેવાય ને ? પૈસાના લેભે તે તમે એવાં હું એવાં કામ કર્યા છે એવાની વાતમાં હાજી. હાજી કરી છે કે વન ન થાય. | મારે તમારી આંખ ઉઘાડવી છે. હજી સાવચેત થઈ જાવ. આ મનુષ્ય જન્મ ૬ ઘણુ કાળે મળે છે, અહી જે ભૂતથા તે આ જન્મ ફરી કયારે મળે તે કાંઈ 8 કહેવાય નહિ. અત્યારના દેવ -ગુરુ-ધર્મની સારામાં સારી સામગ્રી મલી છે તે તમને ? પ્રેમ તેના પર છે? દેવ-ગુરુ-ધર્મની સામગ્રી પર કે ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસાટકાદિ 8 પર ? જે દેવ-ગુરુ-ધર્મના નહિ તે અમારા પણ નહિ. આત્માને જ પૂછવાનું કે હું જ ભગવાનના થયા કે નહિ ? પ્રમાણિકપણે લાગે તે હા કહેવાની, નહિ તે કહેવાનું 8 છે કે હજી થવાની મહેનત ચાલુ છે. જે જે ભગવાનના નહિ તે ભગવાનની પૂજા કરે છે ? 4 મંદિરની જોખમદારી વધે.
દુનિયાની કઈ ચીજ અમારી નથી કે અમારી સાથે આવવાની નથી આવું માને છે ન તો ઉai૨તા આવે. આજે તમે તમારા બંગલા-ફનીચરમાં જેટલા પૈસા ખર્ચે છે તેમાંના 8 છે કેટલામાં ભાગે ધર્મનાં કામમાં ખર્ચે ? ટીપ આદિના કામ આવે ત્યારે મને લક્ષમી હૈ સમાગે વાપરવાની તક મળી તેવું માનનારા કેટલા મળે ? આજની ટીપમાં તે લગ- 8 ભગ મોઢા જોઈને અપાય છે. તે રીતનાં મંદિર કે ઉત્સવાદિ થાય તે લાભ પણ શું થાય? 8 ભગવાનના સાચા ભગત હોય તે તે કહી દે કે, મારા મોઢાને જોઈને આપતા દેવ તે છે ન આપતા પણ ભગવાનનાં મે ઢાને જોઇને આપજે. આવા લોકોની ઉદારતાના વખાણ 8