Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મુ વર્ષ ૬ : અંક ૪-૫-૬ : તા. ૧૪-૯-૯૩ :
: ૨૩૧
છે
ન પડે તેમ છે. આજે એવી હાલત છે કે ધર્મની બાબતમાં શ્રાવકે જે કરે તે બધું પૂછવું પડે છે !
તમે બધા દુર્ગતિમાં જાવ તે ખમાય તેમ નથી માટે આ બધું પૂછવું પડે છે. છે ધમ તે કહે છે. આ શરીર પણ મારું નથી, તે પણ શાસનને સંપ્યું છે. ભગવાનના 1 તારક શાસન વિના કશું ગમતું નથી- આવી ભાવનાવાળા ચારે પ્રકારના સંઘના જ | હોય. તમને દુર્ગતિને ભય છે? સદ્દગતિને ખપ છે? મરણ આવશે તે આનંદ છે. પામશે અને કહેશે કે- “મરવાનું તો છે જ. માટે મરવાનો ભય નથી. પણ ભય તો સંસારનો છે. સંસાર સારો ન લાગે તે ચિંતા છે બીજી કોઇ જ ચિંતા પણ નથી. આમ જે કહે તે બધા શાસન પામેલા છે. શ્રી નવપદજીના આરા- 8
ધક બન્યા છે. જે શાસનના આરાધક તે જે શ્રી નવપદજીના આરાધક ! તેને કશી 4 ચિંતા નહિ. આવી દશા સૌ પામે તે જ અંતર્ગત ઈરછા છે.
- સાધુને પણ પૂછે કે- સાધુ કેમ થયા છે? તે તે કહે કે, મોક્ષે જ જવું છે. 8 { તેમ શ્રાવકને પૂછે કે- સાધુ કેમ થતા નથી ? તે તે ય કહે કે- પાપને ઉદય છે. જે * શ્રાવકપણું કેમ પાળે છે ? મારે ઝટ મેક્ષે જવું છે. તે માટે સાધુ થવું છે માટે. શ્રાવક- 8 હું પણું પાળનારને સાધુ થવાની ઈચ્છા હોય કે ન હોય ? જેને સાધુ થવાની ય ઈચ્છા ન છે ! હોય તે શ્રાવક હોય કે ન હોય? તમે બધા સાધુ થવાની ઈચ્છાવાળા છે ને ! તમે જ - સાધુ થયા નથી પણ સાધુ થવાની જ ઈચ્છા છે તેમ કહું ને ? શાસન પામેલાને સંસાર 8 ની કઈ ચીજ ગમે નહિ પણ સાધુપણાની જ ઈચ્છા હોય.
શ્રી ભરત મહારાજાને ઓળખે છે ? તેમની વાત કેટલીવાર કહી છે પણ યાદ આ છે રાખતા નથી. શ્રી ભરતજી શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના દીકરા છે. પહેલા ચક્રવત્તિ છે. હું { ચકીપણાનું કર્મ બાંધીને આવ્યા છે માટે છ ખંડ સાધવા જ પડે. માટે પોતાના અઢાણ છે R (૯૮) ભાઈઓને કહેવરાવ્યું છે કે- આજ્ઞા સ્વીકારો. તે અઠ્ઠાણુ ભાઈ ભગવાન પાસે ગયા છે
છે તેનું ય મોટું અધ્યયન છે ભગવાને તે બધાને સંસારનું-તૃષ્ણાનું સ્વરૂપ સમજાવ્યું
છે. તેથી તે બધા કહે કે, અમે આપની આજ્ઞા માનીશું, આની નહિ. તે અણુ ય 8 ? સાધુ થઈ ગયા છે. હજી શ્રી બાહુબલિજીને જીતવા બાકી છે. પણ શ્રી ભરતજ કહે કે, છે મારે ચક્રી થવું નથી. પણ કમ જ એવું છે કે, જીત્યા વિના ન ચાલે. તેમને શ્રી 8 સુષેણ સેનાપતિ સમજાવે છે અને શ્રી બાહુબલિજી સામે યુદ્ધ કરવા જાય છે. બંને છે 5 ભેગા થાય છે.
તે વખતે શ્રી ઈન્દ્રાદિ દેવો આવીને તે બે ને સમજાવીને તે બે ને જ યુદ્ધ કરવા છે