Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૫૦ :
આ અંગે। ગુમાવીને ત
66 મહારાજ, હું બેકાર બની જઇશ,”
“ એકાર ? વિવેકાનંદ હસ્યા, બેકાર તા તે તારી જાતને યારથી મનાવી જ છે. જો બેટા, આ તને જે કિંમતી અંગે મળ્યા છે તે ભીખ માંગવા માટે નહિ. મહેનત કરવા માટે મળ્યા છે. મહેનત કરીશ તે બધી ચીજો તને આસાનીથી જશે. મારી વાત ઉપર વિશ્વાસ
મળી
રાખ. ”
પેલા છેાકરાને ગળે વાત ઉતરી. તેણે કહ્યું : “ ઠીક છે મહારાજ, હવેથી હું કદી ભીખ નહિ માંશુ. મહેનત કરીને પૈસા કમાઇશ, ”
સ્વામી વિવેકાનંદને પગે લાગી, તેમના અશીર્વાદ લઈને તે છેકરા કામે લાગી ગયા.
ભિક્ષુકવૃત્તિ લેાકામાં પણ નિદ્વાપાત્ર છે, કયારેક માણસનું' વન ભિક્ષુક જેવુ' દેખતુ' હાય પણ એની વૃત્તિ ભિક્ષુક ન હોવી જોઇએ. લેકામાં સ્વામી વિવેકાનઢના જેવા અનેક પ્રસ`ગાથી ભિક્ષુકવૃત્તિ દૂર કરવાનું અભિયાન ચાલતુ હોય છે. કમનસીબે આજે ભગવાન મહાવીરદેવના લેાકેાત્તર શાસનમાં ભિક્ષુક વૃત્તિ ઉત્તત્તેજિત કરવાનું અભિયાન ચાલે છે. આ અભિયાન મહદ્અંશે સફળ પણ બનતુ જાય છે.
લેાકેાની ભિક્ષુકવૃત્તિ ઉશ્કેરવાના એ તરીકા અજમાવાય છે. એક, શાસનના દૈવ દેવીઓને લાઈનસર બેસાડે. તેની પૂજા ભકિત કરો. તેની નવારવાળી ગણે। અને
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
જે જોઈએ તે એની પાસે માંગે. તમને મદદ રૂપ થાય એ માટે તા તેમની સ્થાપના કરવામાં આવે છે. શ્રાવકને કંઇ જોઇતું હાય તે એ રખડતા દેવી-દેવતાઓ પાસે થાડે ભટકે. શાસનના દેવ-દેવીએ આ અવસરે કામ નહિ આવે તે કથારે આવશે ? (રખડતા દેવી-દેવલાઓની ઉપાસનાના એક અલગ તરીકા છે. જેને હાલ હુડ સ્પ કરતા નથી.)
બીજા નંબરના તરીકા થાડા સુગર કાટેડ છે. તેઓ કહે છે: “ માંગે, જરૂર માંગે, દુભાતા દિલે માંગેા. પણ માંગે તે પાર્શ્વનાથ પાસે માંગે. પદ્માવતી પાસે કદાપિ નહિ. એ બિચારીની કેટલી તાકાત ! અને ત્રિભુવનપતિ પરમાત્માની કેટલી તાકાત ! કદાચ આલ્યા દેવ-દેવતાઓ તમે માંગશે તે આપી દેશે; પણ યાદ રાખો કે એ માંગીને મેળવેલા દીકરાએ એના મા-બાપને કારમા ત્રાસ દેશે; એ મળેલી સપત્તિ જ ખૂન કરાવશે; એ મળેલી સ્રી કુલટા નીકળશે; એ મળેલે ધા તીવ્ર સ`કલેશમાં તમારા કુટુંબને હામી નાંખશે. આમાંનું એક પણ જોખમ જિનેશ્વરની ભકિતથી પ્રપ્ત થયેલા. અથ કામામાં લગીરે નથી તેની નોંધ કરો.
(નોંધ કરી લીધી. આ નોંધ ઉપરની નોંધ છેલ્લે વાંચા) આ 66 વાત ઇફુલસિધ્ધિ ” પદથી પ્રાર્થના સૂત્રમાં જણા વાઇ છે. ”
આ બન્ને તરીકાઓના વ્યાપ દિવસે