SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ : આ અંગે। ગુમાવીને ત 66 મહારાજ, હું બેકાર બની જઇશ,” “ એકાર ? વિવેકાનંદ હસ્યા, બેકાર તા તે તારી જાતને યારથી મનાવી જ છે. જો બેટા, આ તને જે કિંમતી અંગે મળ્યા છે તે ભીખ માંગવા માટે નહિ. મહેનત કરવા માટે મળ્યા છે. મહેનત કરીશ તે બધી ચીજો તને આસાનીથી જશે. મારી વાત ઉપર વિશ્વાસ મળી રાખ. ” પેલા છેાકરાને ગળે વાત ઉતરી. તેણે કહ્યું : “ ઠીક છે મહારાજ, હવેથી હું કદી ભીખ નહિ માંશુ. મહેનત કરીને પૈસા કમાઇશ, ” સ્વામી વિવેકાનંદને પગે લાગી, તેમના અશીર્વાદ લઈને તે છેકરા કામે લાગી ગયા. ભિક્ષુકવૃત્તિ લેાકામાં પણ નિદ્વાપાત્ર છે, કયારેક માણસનું' વન ભિક્ષુક જેવુ' દેખતુ' હાય પણ એની વૃત્તિ ભિક્ષુક ન હોવી જોઇએ. લેકામાં સ્વામી વિવેકાનઢના જેવા અનેક પ્રસ`ગાથી ભિક્ષુકવૃત્તિ દૂર કરવાનું અભિયાન ચાલતુ હોય છે. કમનસીબે આજે ભગવાન મહાવીરદેવના લેાકેાત્તર શાસનમાં ભિક્ષુક વૃત્તિ ઉત્તત્તેજિત કરવાનું અભિયાન ચાલે છે. આ અભિયાન મહદ્અંશે સફળ પણ બનતુ જાય છે. લેાકેાની ભિક્ષુકવૃત્તિ ઉશ્કેરવાના એ તરીકા અજમાવાય છે. એક, શાસનના દૈવ દેવીઓને લાઈનસર બેસાડે. તેની પૂજા ભકિત કરો. તેની નવારવાળી ગણે। અને • શ્રી જૈન શાસન (અઠવાડિક) જે જોઈએ તે એની પાસે માંગે. તમને મદદ રૂપ થાય એ માટે તા તેમની સ્થાપના કરવામાં આવે છે. શ્રાવકને કંઇ જોઇતું હાય તે એ રખડતા દેવી-દેવતાઓ પાસે થાડે ભટકે. શાસનના દેવ-દેવીએ આ અવસરે કામ નહિ આવે તે કથારે આવશે ? (રખડતા દેવી-દેવલાઓની ઉપાસનાના એક અલગ તરીકા છે. જેને હાલ હુડ સ્પ કરતા નથી.) બીજા નંબરના તરીકા થાડા સુગર કાટેડ છે. તેઓ કહે છે: “ માંગે, જરૂર માંગે, દુભાતા દિલે માંગેા. પણ માંગે તે પાર્શ્વનાથ પાસે માંગે. પદ્માવતી પાસે કદાપિ નહિ. એ બિચારીની કેટલી તાકાત ! અને ત્રિભુવનપતિ પરમાત્માની કેટલી તાકાત ! કદાચ આલ્યા દેવ-દેવતાઓ તમે માંગશે તે આપી દેશે; પણ યાદ રાખો કે એ માંગીને મેળવેલા દીકરાએ એના મા-બાપને કારમા ત્રાસ દેશે; એ મળેલી સપત્તિ જ ખૂન કરાવશે; એ મળેલી સ્રી કુલટા નીકળશે; એ મળેલે ધા તીવ્ર સ`કલેશમાં તમારા કુટુંબને હામી નાંખશે. આમાંનું એક પણ જોખમ જિનેશ્વરની ભકિતથી પ્રપ્ત થયેલા. અથ કામામાં લગીરે નથી તેની નોંધ કરો. (નોંધ કરી લીધી. આ નોંધ ઉપરની નોંધ છેલ્લે વાંચા) આ 66 વાત ઇફુલસિધ્ધિ ” પદથી પ્રાર્થના સૂત્રમાં જણા વાઇ છે. ” આ બન્ને તરીકાઓના વ્યાપ દિવસે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy