Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૦ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 છે આટલી ઉદારતા દાખવે તેને ધન કેવું લાગે છે. આ સંસાર કેવો લાગે છે તેના 8 6 ઉપરથી તેની કિંમત કરવાની છે. જેને ધન સારું લાગે; મેળવવા જેવું લાગે. સંસારનું છે 1 સુખ જ સારું લાગે, મેળવવા - ભેગવવા જેવું જ લાગે તેના ગુણ પણ દોષ માટે બને ! છે અને જેને ધન પણ ન ગમે અને સંસારનું કાંઈ જ ન ગમે તેના દોષ પણ ગુણ રૂપ છે 5 બને. આ વાત બહુ માર્મિક છે પણ સમજ્યા વિના ચાલે તેવીય નથી. ( ગુણને દોષ કરનાર અને દોષને ગુણ કરનારી વાત સમજાવવા ઘણે સમય જોઈએ. આ
દેશમાં ઘણા ઉદાર થઈ ગયા પણ તેમને ધાર્યો બદલ ન મળ્યો તે તેમે ની વાત સાંભળી છે ? આવી ખબર હેત તે કશું ન કરત. પરિણામ વિપરીત આવે તે શું શું બોલે છે
છે તે ખબર છે ને ! આજે તે ખવરાવે તેને જ ખવરાવવાનો રિવાજ. તેથી આજે છે સાધર્મિક વાત્સલ્ય ઘટયા અને પાટી વધી !
પ્ર. - પાટી અને જ્ઞાતિ જમણમાં ફેર છે ? ઉ. – જ્ઞાતિના જમણમાં બધા જ આવે. ગરીબમાં ગરીબ માટે પણ જગ્યા અને છે તમારી પાર્ટીમાં માત્ર ચુંટેલા જ આવે !
ઉદારતા સમજ્યા હતા તે આવા પ્રશ્ન ન ઉડ-1. ખરેખર તે જેને ભગવાન છે 3 ના શાસનની ઉદારતા ગમે તેને સંસારનું કશું ન ખપે. સંસારમાં રહેવું ય પડે, 8 છે સંસારની પ્રવૃતિ ય કરવી પડે પણ ગમે કશું નહિ. જેને સંસાર જ ગમે છે, સંસારમાં છે 8 જ મેજ મજા માને છે તે તે માણસ કહેવરાવવા ય લાયક નથી. સંસારના સુખને જ છે મજેથી ભગવતે જીવને નરકાદિમાં લઈ જાય. અણુ , જીવ પણ દુઃખને શાંતિથી છે. R ભગવી લે તે તેની સારી ગતિ થાય . “મારા પુણ્યથી મહ્યું હું કેમ ભેગવું!” “એવું' . છે માને તે તે નરકાદિમાં જ જાય. આ વાત ન સમજાય ત્યાં સુધી ઉદારતા આવે નહિ. $ 8 આજના ઉદાર દેખાતા પણ પાડોશીને કાંઈ કામ ન આવે, તેની પાસે ધકકા છે ૨ ફેરા કરાવે. ભીખ માગનારને પણ કાંઈ ન આપે, વખતે હડફેટે ય ચઢાવે. આ યુગ છે { ઘણે ખરાબ છે તેમાં આ વાત સમજનારા ઘણું ઓછા છે.
ઉદારતાની વાતમાં તમારે મન પૈસા ખર્ચે તે ઉદાર. અમારે મન પૈસાની ફુટી ૬ 4 કેડીની કિંમત નથી. પૈસા ખચી ઉદારતા બતાવનારે ઘણાને રહેંસી નાખ્યા, ઘણાને 8 8 પાયમલ કર્યા. પૈસા ખર્ચ તે દાનવીર ગણાય તેની ના નહિ પણ પછી તેનું જીવન કેવું છે 8 જોઈએ ? આજે એક સંસ્થા પાટીયા વિનાની છે. સંસ્થામાં મોટે ફાળો આપનારા ! { જાણે પોતે જ તેના માલીક હોય તેમ વર્તે તે તે બધા કેવા કહેવાય ? સંસ્થામાં છે કામના ખર્ચા કેટલા થાય અને નકામા ખર્ચા કેટલા થાય ! ચા-પાણી નાસ્તા ઘરના પૈસે થાય કે સંસ્થાના ?