Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ : અંક-૪-૫-૬ : તા. ૧૪-૯-૯૩
શ્રુતભકિતથી, ક્ષમાધર્મ'ની મહેકથી અને મૈત્રીભાવના અમીપાનથી પ૨માન પરમઆલ્હાદ અને પરમ આરામ આપે છે.
(૧૨) ભરતેશ્વરની ઉપમા ઃ પ્રથમ જિનેશ્વર ઋષભદેવના પ્રથમપુત્ર ભરતરાજા રાજરાજેશ્વર (ચક્રવતી`) હતા. એમની ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અફાટ હતી. પુણ્ય આશ્ચય કરી હતું. પ્રભાવ અપૂર્વ હતા. છતાં તેઓ વૈરાગ્યથી ભરપૂર હતા. આ અવસર્પિણીના પ્રથમ શ્રાવક તેઓ હતા. એમની સાધિમ કભિકત અદ્વિતીય હતી. તેમનામાં અગણ્ય ભવ્ય વિશેષતાઓ હતી.
એ જ રીતે પર્યુષણ પેાતાની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિથી રાજરાજેશ્વર પર્વ છે. પર્વાધિરાજની રિધિ શું છે ? દાનાદિ ચાર પ્રકારના ધર્મ. જૈનસઘ આ પર્વના દિવસેામાં જે દાનાદિધમ કરે છે તે હેરત પમાડે તેવા છે. પની સિદ્ધિ છે ક્ષમાધમ વૈશિવરાધને ફગાવી મૈત્રીભાવની પ્રાપ્તિ, એ આપની અદ્દભુત સિધ્ધિ છે. એની બાહ્યઅભ્યંતર સમૃદ્ધિ પણ અવણુ નીય છે. આત્મગુણેાની પુષ્ટિ એ અભ્યંતરસમૃદ્ધિ છે. ધર્મ સ્થાનાની સજાવટ, આંગી, પૂજા, ભાવના, પ્રભાવના, સાધર્મિકવાસલ્ય, અનુ કંપાદાન, વરઘેાડા, વજ્રાલ કારની વિભૂષા એ એની બાહ્યસમૃદ્ધિ છે. જૈનશાસનના અનેક પર્વીમાં પ્રથમ નંબરનું આ પર્વ છે.
(૧૩) શ્રીશત્રુ જયમહાતીર્થની ઉપમા : સ`સારસાગરથી તારે તે તી શત્રુ જયતી સર્વોત્કૃષ્ટ તારકતી હાવાથી
: ૨૬૫
તે મહાતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. પદ્મર કમભૂમિમાં આ ભરતક્ષેત્રમાં જ આવુ' એક તારકતીથ છે, ખીજે નથી. ભૂતકાળમાં અનત તીથ કર મહાગા અહિં આવ્યા, ભાવિમાં અન'તા આવશે. અન તાન'ત મુનિવરે અણુસણુ કરી સિદ્ધિપદને વર્યા. ભલભલા પાપી પુણ્યશાળી બની ગયા. પશુપક્ષી પણ ત્રીજે ભવે મુકિતપદ પામે છે. અભવ્યજીવા આ તીને નજરે જોઈ શકતા નથી. ભવ્યને જ આ તીને તી તરીકે જોવાને કે આરાધવાના ભાવ જાગે છે. આ તીથ જેવી તારકતા પર્યુષણુ પવને વરી છે. અન તાન'ત ભવમા આ પવની આરાધના કરી મુકિતપદ પામી ગયા. પાપી જીવા પર્યુષણનુ' આલ ખન પામી પુણ્યશાળી બની ગયા. પર્ધામાં સર્વોકૃષ્ટ તારકતા પર્યુષણ મહાપર્વની છે. અનંતાનુબંધી કષાયની પકડમાં જીવ ન સાય એની તકેદારી આ પૂર્વ રાખે છે. એથી જીવ માક્ષમાગ માં પ્રગતિશીલ બને છે, અધેાગતિની ઊ'ડીગર્તામાં પડતાં ખચે છે.
અહે। પરિમા ! અહેવ મહિમા ! ઉત્તમ હામાધર્મની સુંદર આરાધના આ પવના પ્રાણુ છે, આ પર્વના આત્મા છે. ઉત્તમ ક્ષમાધર્મીની આરાધનાથી આ પવને સત્કારીએ, સન્મા નીએ, એનું બહુમાન કરીએ. કર્યાંના મને ભેદનાર ધર્માંના મને સમાવનાર આવા પવનું ફરમાન કરનારા શ્રી તીર્થંકરદેવાને ભાથી વદન કરીએ.