Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
પરમ
પરમ
મારવાડ દેશે સદ્ધમ સ રક્ષક તપસ્વી પરમ પૂજય મુનિરાજ શ્રી કમલરત્ન વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શિષ્યરત્ન પ્રવચનકાર, તાર્કિકરન પૂજય મુનિરાજ શ્રી વિમલરત્ન વિજયજી મહારાજ સાહેબના વૈરાગ્ય રસના ઝરણા સમાન ઝરિત મધુરી વાણીચે તપના વિવરણનુ શ્રવણ કે જે અનિયત સ્વભાવવાલા અશુભ કમ જે પેાતાને વિપાક ઢેખાડવા સન્મુખ થયા હોય તે પણ શુદ્ધ આજ્ઞા યેાગને સાપેક્ષ રહી જો તપ કરવામાં આવે તે ભયંકરમાં ભયંકર કમ પણ પેાતાના વિપાક દેખાડયા વગર પણ ખરી જાય છે એવુ સાંભલતા જ સંઘમાં હúલ્લાસ પૂર્વક મેક્ષ દડક તપમાં લગભગ ઉપર તપસ્વી આએ ભાગ લઈ તખતગઢ મુકામે પહેલી જ વાર કાડ કર્યા છે.
અમદાવાદ : સુખાજી રવચંદ જૈન વિદ્યાશાળામાં અખિલ ભારતીય વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જિનાજ્ઞા આરાધક સઘના ઉપક્રમે પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની બીજી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ગુણાનુંવાદ સભા ભરાઈ હતી. પૂ. આચાર્ય સુદર્શનસૂરિ મ. એ મંગલાચરણ કરી સભાના શુભાર‘ભ કર્યાં હતા.
શ્રી રસીકલાલ વકીલે આચાય શ્રીના પરિચય આપતાં કહ્યું હતુ` કે તેઓની એક આંખમાં વાત્સલ્ય હતું. બીજી આંખમાં કડકાઈ હતી. ધર્મ ના દ્વેષીઓને તે સાંખી
: ૧૯૫
શ્રી કાંતિલાલ અમૃતલાલે
લેતા ન હતા. જણાવ્યુ કે આચાર્ય મહારાજના પ્રતાપે તેમની સલાહ મુજબ મેં ધંધામાંથી નિવૃત્તિ લીધી હતી અને આજે ધર્મરત જીવનના પહેલા કારણે હું કરતા પણ વધુ
સુખી છું,
મુનિ જયદ્રન વિજયજીએ જણાવ્યુ હતુ` કે પૂજ્ય ગુરૂદેવ જેવી વિભૂતિ સદીએ બાદ કયારેય જ દેખા દે છે. પૃથ્વીના પુણ્ય જ્યારે પરિપકવ બને છે ત્યારે આવી વિભૂતિ પેદા થાય છે.
૫. શ્રી ચંદ્રગુપ્ત વિજય મહારાજે જણાવ્યું હતું કે પ્રવચનરાગ એટલે અરિહ'ત પરમાત્માના શાસનના અપૂર્વ પ્રેમ, હાર્દિક બહુમાનભાવ! આચાર્ય મહારાજ તીર્થંહારક નહાય, આÀદ્ધારક હોય તીર્થાધારનુ કન્ય તા શ્રાવકનુ છે. તેમની તીર્થોધ્ધારક તરીકેની ઓળખ આપવી તે તેમની સાચી એળખ નથી.
શ્રી જય'તિલાલ આત્મારામે આચા ભગવત સાથેના પેાતાના પરિચયનું વર્ણીન કર્યું હતુ. અચાય દેવનુ એક ભકિતગીત સંગીતકાર શ્રી ધનવ તભાઇ ચાકસીએ સ'ગી. તવાદ્યો સાથે ખુબ જ સુંદર રીતે રજુ કર્યુ હતું. સભાનું સંચાલન શ્રી રાજુભાઇ પડીતે કર્યું હતું. પૂજય આચાર્ય દૈત્રની બીજી સ્ત્રર્ગારોહણ તિથિ નિમિત્તે શહેરના બહુસખ્ય જિનમદિરામાં સુંદર અંગરચનાએ થઇ, અભયદાન, અનુક ́પા દાનના કાર્યા વિશાળ સખ્યામાં કરવામાં આવ્યા હતા.