Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ
૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૪૩ :
:૧૬૭.
8 કરનારાઓમાં શ્રી રતિલાલભાઈ પણ મુખ્ય છે. શ્રી મહાવીર શાસનના પ્રેસ માટે પણ ૪ છે તેમને ઘણે પરિશ્રમ લીધું હતું. શ્રી શ્રુતજ્ઞાન ભવન જામનગર માટે તેમણે ભાઈશ્રી છું ઈ મેઘજી વાઘજીભાઈ શ્રીમતી પાનીબેન શ્રીમતી ડાહીબેનને સુંદર પ્રેરણા કરીને શ્રી 8 છે શ્રુતજ્ઞાન ભવન માટે સ્થિરતા પેદા કરી હતી.
લંડન આવ્યા પછી દર અઠવાડિયે પ્રવચન પૂજા ભકિત અને ધર્મની પ્રેરણા છે તેઓ સતત કરી રહ્યા છે તેમજ તેમના ધર્મપત્ની અ.સૌ. શાંતાબેનને તથા પુત્ર પરેશ છે
તથા અનુપને પણ પુરા પ્રયત્ન સાથે સહકાર છે આજે જૈન શાસન માટે, શ્રી મહાવીર છે શાસન માટે જ નહિ પરંતુ બીજા પણ અનેક ભક્તિ, આંબેલ, જીવદયા તથા દેરાસરે છે આદિ અંગે જેમને ભાવના થાય તેમને પ્રેરણા કરી તેમને સ્થિર બનાવે છે.
- પ. આ શ્રી વિજય જિનેનદ્રસૂરીશ્વરજી મ. ને ઉપકાર પણ તેમના ઉપર છે તેઓ છે { લંડનમાં એક ધર્મ પ્રચારક તરીકે નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યા
છે તેમાં શ્રદ્ધા સેવા અને શ્રી મહાવીર શાસન તથા જૈન શાસન પ્રત્યેની લાગણીથી છે છે તેમને શ્રી મહાવીર શાસનના સહતંત્રી પદે નિયુકત કરતાં આનંદ અનુભવીએ છીએ. આ
શ્રી મહાવીર શાસન હીસવી વિશેષાંકથી તેઓ તે પદ શોભાવશે.
cio શ્રુતજ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર તા. ૨૫-૮-૯૩
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ છે
મહેતા મગનલાલ ચત્રભુજ શાહ કાનજી હીરજી મોદી શાહ દેવચંદ પદમશી ગુઢકા