Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
આમ બબડતે તે દશાનન વિમાનમાંથી નીચે ઉતર્યો, અને તેણે અષ્ટાપદના શિખરને હું જોયું અને પિતાના વિમાનની નીચે દયાનમાં રહેલા શ્રી વાલી મુનિરાજને જોયા. અને છે જોતાની સાથે જ રાવણ કે ધથી ધૂઓ પૂઓ થઈ ગયા. અને બોલવા લાગ્યું કે
“જગતને છેતરવા માટે તુ વતન દંભ શું કરવા કરે છે ? દીક્ષા લીધા પછી 6. છે હજી સુધી પણ મારી સાથે તારા હૈયામાં વેરભાવના ભરી પડી છે ?” છે “તે વખતે યુદ્ધમાં કઈ છેતરપીંડી કરીને, મને બગલમાં ભરાવીને, તે સમુદ્રો છે સુધી ફેરવે. અને “હું ભવિષ્યમાં કયારેક તારા વેરને બદલે વાળ્યા વિના છે 8 નહિ રહું” આવી ગભરામણથી તે તરત દીક્ષા લઈ લીધેલી”
“આજે પણ હુ તે જ દશાનન છું. અને આ મારા બાહુઓ પણ તે જ છે, જે આ તે કરેલા મારા પરાજયને પુરૂપુર બદલે લેવાને માનું છું કે, આજે કાળ પાકી છે ૨ ચૂક્યા છે.”
ધ્યાન રાખજે વાલિન ! જે રીતે ચંદ્રહાસખડગ સાથે જ ઉચકી લઈને તે 8. 8 મને સમુદ્રમાં ભમાડ હતું, તે જ રીતે આ અષ્ટાપદ પર્વતની સાથે જ ઉચકીને હું તને લવણ સમુદ્રમાં ફેંક્યા વિના હવે નહિ રહું
આટલું બોલીને પૃથ્વીને ફાડી નાંખીને દશાનન શ્રી અષ્ટાપદ પર્વતના તળીયે છે પહેરો અને એક સાથે એક હજાર વિદ્યાઓને યાદકરીને દશાનને દુર્ધર એવા શ્રી અષ્ટા - 8 પદ એવા પર્વતને હાથ વડે ઉંચે કર્યો. છે અને ચારેકેર હાહાકાર મચી ગયે. વાતાવરણ ભયતીત બની ચૂકયુ. છે આ બાજુ શ્રી વાલમુનીશ્વરે અવધિજ્ઞાનથી દશનનના આ પરાક્રમને જાણી છે. છે લીધુ. અને અનેકલબ્ધિના ઘણું શ્રી વાલી મુનિશ્વર વિચારવા લાગ્યા કે
અહો ! આ દુબુદ્ધિ મારા ઉપરના વૈરભાવથી શા માટે અનેક પ્રાણીના સંહા-છે 5 રને આચરી રહ્યો છે ?'
“અને ભરતેશ્વરના આ ભરતક્ષેત્રના ભૂષણ રૂપ ચૈત્યને વિનાશ વેરીને તીર્થોછે રદ કરવા તૈયાર થયું છે' છે. જો કે હું ત્યકત સંગવાળો અને મારા શરીરમાં પણ નિસ્પૃહ છું. રાગદ્વેષથી
રહિત હું સમતારસમાં નિમગ્ન છું.” છે તે પણ ચૈત્યના ત્રણ માટે અને પ્રાણીઓની જીવનરક્ષા માટે, હું રાગ કે 8 1 શ્રેષ વિના આ દશાનનને કંઈક શિક્ષા તે કરીશ જ”