Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૮૪ :
I ! શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ–એ–ધમો વિશેષાંક ૪
૧ વખતે પેલો દેવ પ્રકટ થઈને કહે છે. “મથએણ વંદામિ' અને આચાર્ય આશ્ચર્ય ચકિત
નજરે તેના સામું જોઈ રહે છે. હું દેવલેકમાં ઉત્પન્ન થયા પછી તરત જ આપને ને કહેવા આવવાનું હતું, પણ થોડો બિંબ થયો મારે એ અપરાધ માફ કરે.
તે શું દેવલોક છે ?” આચાર્યે ભારે આશ્ચર્ય વ્યકત કરતાં પ્રશ્ન કર્યો. હવે મહારાજ !' દેવે વિનય પૂર્વક જવાબ આપે. અને એ જ વખતે આષાઢાચાર્ય ને { લાગ્યું કે પિતાની વર્ષોની સંયમ સાધના છોડી દેવામાં મોટી ભૂલ કરી હતી. અને હું તેઓ ગચ્છમાં પાછા ફર્યા અને પ્રાયશ્ચિત લઈ, શુદ્ધ થઈ, ફરી ચારિત્રનું નિરતિચાર પાલન કરવા લાગ્યા અને અંતે તેઓ આજ ભવમાં થોડા સમયમાં કેવળજ્ઞાન મેળવી સકળ કમને ક્ષય કરી મુકિતપુરીમાં સીધાવે છે. જેના દર્શનને સાર ચાર અનુગે છે તેને સાર ચર શુકરણનુગ છે.
જ્ઞાન, શ્રદ્ધાને અને સંયમને સમનવય તેનું નામ ચારિત્ર. સમ્યકજ્ઞાન પ્રાપ્ત 8 કરનાર સાધક આત્મા, જેન દશને પ્રરૂપેલ લેકના સ્વરૂપને જ્ઞાતા બની જ છે આશ્રવ તથા બંધથી દૂર રહી સંવર તેમજ નિર્જરામાર્ગની આરાધના કરવા ઉજમાલ ? બને, તો જ તેનું જ્ઞાન તથા તેની શ્રદ્ધા સફળ બને છે. જેને કથાનુગનાં સા રૂપે ત્યાગ, તપ, શાન વૈરાગ્ય ઘર્ષ, શીલ, સંયમ અને સતવ ઈત્યાદિ જીવનનાં મહામંગલ તાની પ્રેરણા આપનાર રૂપ છે. આ કથા શ્રદ્ધા ભ્રષ્ટ થતાં આત્માનું કેવું અધ:પતન છે થાય છે. અને શ્રદ્ધા દઢ થતાં આમા કે ઉદર્વગમન કરે છે. અને શ્રદ્ધામાં મજબૂત બનવાની પ્રેરણા આપે છે, આષાઢાચાર્યના શિષ્યો દેવલોકમાં ગયા અને ત્યાંના સુખ છે માં મગ્ન રહ્યા,
ગુરૂજી ની આજ્ઞા ભૂલી જવાથી. ગુરૂમહારાજ શ્રદ્ધાથી ભષ્ટ [ચલિત થયા સંયમ થી ચલિત થયા.
આજ્ઞા પાળવામાં કેટલો લાભ છે અને આજ્ઞા ન પાળવામાં આત્માને કેટલું નુકશાન થાય છે. તે આ દૃષ્ટાંત પૂરું પાડે છે.
-
-
જિન આજ્ઞા માટે સાવધાન –હીના શાહ છે ૧ આજ્ઞાની અંદર વિચરતે શ્રી સંઘ માતા પિતા સરખે છે. અને મેક્ષરૂપે ઘરના { તંભ સમાન છે. ૨ જે મનુષ્ય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી રસિક બની જાય અને છે સન્માગ સ્થિત થઈ જાય તે, તે પ્રાણ માર્ગને રક્ષક પણ બની જાય ૩, હે વીતરાગ,
તારી સેવા કરતા તારી આજ્ઞા પહેલી ૪, પ્રભુએ ફરમાવેલ આજ્ઞાથી આત્મા એક પણ ક કદમ પાછાં નહિ જ ખસે. , оооооо
оооооооо