Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
: ૧૭૩
જિનાજ્ઞા નિરપેક્ષ ધમ વિપરીત રીતે સેવેલા રસાયણની માફ્ક મહાઅનથ કારી ખને છે. જેમ દવાનું એકસન તેમ આ ધર્મનું પણ રિએકશન આવે છે. તેથી ધર્મના સાચા આરાધક બનવા ધનુ અધિકારીપણું પ્રાપ્ત કરવુ જોઇએ. ધમ નું સાચુ' સાથીપણું મેળવવું જોઇએ. વળી ધર્મોના અધિકારી સમથ જોઇએ. સમથ એટલે કેાઈથી ચલાયમાન ન થાય એવા જોઇએ. અને ત્રીજા નબરના અધિકારી તે છે કે જેના શાસ્ત્રકારાએ નિષેધ ન કર્યાં હોય, ધર્મ માટે નાપાસ ન ગણ્યા હાય, અયેાગ્ય ન ગણાયા હાય, આગમની પરીક્ષામાં પાસ થવા ધર્મ આરાધના કરવા ઉજમાલ થયેલા આત્માએ ૧૫ ગુણ્ણા મેળવવા જોઇએ.
મહિમા :
; જિન આજ્ઞાના અજબ ચેાથા ગુણ સ્થાનકે રહેલે જિનઆજ્ઞાને પ્રેમી નિકાચિત ચારિત્ર માહનીય કર્માંના ઉદયી, ન કરવા જેવી આશ્રવની પ્રવૃત્તિ કરે છે. છતાં જોરદાર કર્માનિજા સાધે છે. આશ્રવની પ્રવૃતિથી પાપ બંધાય છે છતાં જિનાજ્ઞાના સતત ખ્યાલથી એ ધર્મોમાં અનુબંધ પુણ્યના પાડે છે એને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. જયારે જિનાજ્ઞા સાથે જેને કોઈ લેવા-ઢવા નથી એવા જીવા ભૌતિક આશ'સાથી બહારથી 'ચામાં ઉંચા ધર્મો કરવા છતાં એના નંબર પહેલા ગુણુઠાણું પણ કયાં આવે તે જ્ઞાની કહી શકે! પહેલા ગુણુઠાણે રહેલા ૧૫૦૦ તાપસા યાગાષ્ટિમાં પ્રવેશ પામેલા એક માત્ર મેાક્ષની ધુનવાલા હતા. અને ગુરુ ગૌત્તમસ્વામીજી મળ્યા. અને તરત ફળ્યા. તેમજ ગૌતમ સ્વામીજી કરતાં વહેલા કેવળજ્ઞાન પામ્યા. ધમ કરવા છતાં જમના અથી ન હાવાથી પાપાનુબંધી પુણ્ય માંધનારા વાસ્તવમાં ધર્માત્મા નથી. જ્યાં આશ્રવની હેયપ્રવૃત્તિ કરવા છતાં ધર્માંના અથી જીવા, પુણ્યાનુબંધી પાપ બાંધનારા અપૂર્વ ક નિર્જરા સાધે છે. ગહન એવા ધર્માંતત્વનું રહસ્ય જિનાજ્ઞા છે, અધિકારી જિનાજ્ઞાને પાલક હાવાથી સાચેા ધર્માત્મા છે. અધિકારી જિનાજ્ઞાભ્રષ્ટ હોવાથી ધર્મોના આરાધક નથી જ્ઞાનીના આ વચના સૌહૃદયસ્થ કરે અને સાચા આરાધક બને અને મનાવે..!!
જૈનશાસનને હાર્દિક શુભેચ્છા...
.
દાન આપવાથી સપતિને નાશ થતા નથી.
જૈન જવેલસ
સાના ચાંદીના વેપારી
૫૧૦-મી. ન્યુ ગાંજાવાલા બિલ્ડીં ́ગ, તારદેવ, સુબઇ ન. ૩૪
ફોન નં. ૪૯૨૯૦૯૪