Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બ્રિટનના ધર્મસ્થાનોમાં શા
થયેલુ સ્ટિકર યુદ્ધ!
૨. સુનિરાજશ્રી(વિજ્યજીમાજ
XXXXXXX
ના
XXXXX-03
ભડકવાની જરૂર નથી. આ હેડીંગ ઉંઘમાં નથી લખાયું. ખરેખર ધર્મસ્થાનાને સ્ટીકર યુધ્ધના અખાડા બનાવવામાં આવી રહ્યો છે. શેષકાળના મહારાષ્ટ્ર અને ગુજરાતવહાર દરમ્યાન ઠેર ઠેર સ્ટીકર સુધ્ધ જોવા મળ્યું.
આમ તા સ્ટીકર એટલે પેસ્ટરના નાના ભાઈ કહેવાય. પેસ્ટર યુધ્ધ આ દેશ માટે બહુ જુનુ યુધ્ધ છે. સ્ટીકર અને પાસ્ટર જાહેરખબરના અતિ પ્રિય પુત્રા છે. ચુટણીના પડઘમ વાગે એટલે પેરટરનુ બજાર ગરમ અને છે, એક પક્ષવાળા પેાતાનું પેાસ્ટર જ્યાં જગ્યા મળે ત્યાં ચોંટાડી ફ્રે. એટલે બરાબર એની ઉપર જ અથવા એની બાજુમાં બીજા પક્ષવાળા પેાતાનુ` પાસ્ટર લગાવી જાય,
મોટા ઉદ્યોગાનુ’પેાસ્ટર યુધ્ધ તા બારમાસી હોય છે. બન્ને હરીફ કંપનીએ પેાતાના માલની જાહેરખબર માટે આકર્ષક પોસ્ટરો છપાવીને મુતરડી જેવા અશૌચાલયેાને પણ સુÀાભિત બનાવવાના પ્રયાસ કરવા લાગે છે. સાથે સાથે ભાડુતી માણસેના પણ સારા એવા ઉપયાગ કરે છે. “હરીફ કંપનીનુ એક પેાસ્ટર ઉખાડી લાવે અને દસ રુપિયાની નેટ લઈ જાવ. ' આવી ધમાલ તેઓમાં ધમધેાકાર ચાલે છે. આ બધા પાછળ તેઓના સ્વાર્થ, આગળ આવવાની ભાવના વગેરે કારણેા સ્પષ્ટ હોય છે. પણ સ્ટીકર યુધ્ધનું ગણિત બહુ અટપટુ છે. તે સહેલાથી સમજાય તેવુ' નથી. એની પાછળના ઉદ્દેશ મને સ્પષ્ટ સમજતા હૈ।વા છતાં કેટલીકવાર એકદમ સ્પષ્ટરૂપે જાહેરમાં મૂકી શકાય તેવા નથી હાતા. સુવાકયાના સ્ટીકરોથી જૈનાના સ્ટીકર યુગમાં પ્રવેશ કરાવનાર લેાબાજ સજ્જન ની શેાધ કરવી અને તેના માનસનું સંચૈાધન કરવુ' ખરેખર રસપ્રદ બને તેવુ' છે. આના ઉપર પી. એચ. 'ડી. થાય તે ઘણુ' જાણવા મળે તેવુ' છે. આજે સ્ટીકરાથી પ્રબુદ્ધ બનેલા ઘણાં અબુધા એ અજ્ઞાન સજનના ઉપકારને મસ્તકે વહી રહ્યાં છે.
સુવાકયેથી શરૂ થયેલા સ્ટીકરા આજે ઉપધાના, પ્રતિષ્ઠાએ, પદવીએ કે પુસ્તકા ની જાહેરખબર સુધી પ્રગતિ કરી શકયા છે. આની પાછળ શ્રાવકોના માથા કામ કરતા હાય તેવી શકયતાઓ એછી લાગે છે. આવી મહાન પ્રગતિ કરવાનું તેઓનુ` ગજુ' નથી. સાધુઓને પ્રસિદ્ધિની ભૂખ ન હેાય તા સ્ટીકરાની પ્રગતિમાં અવરોધ આવ્યા વગર ન રહે, શ્રાવકને એટલી નવરાશ નથી કે ગામે ગામના દેરાસર-ઉપાશ્રયની ભી`તા થાંભલાઆ ઉંપર સ્ટીકરો ચાટાડવા જાય. આ તા પુજનીય મહારાજ સાહેબની નિશ્રામાં ઉપધાન
Vaja