Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- આણુ એ જ ઘમ્મ.
–પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ઉલ્લાસ અને ઉમિ.
ઉદય અને ઉમિ.
આનંદ અને ઉમિ. સાધક-આરાધક આત્માને ત્યારે જ પ્રગટ થતાં હોય છે. જયારે અંતરના કોડીયામાં છે પરમાત્મા–વીતરાગ ભગવંતની આજ્ઞા-કંડારાઈ જાય. આજ્ઞા એજ સર્વસવ. આવા એજ પ્રાણ છે અને આજ્ઞા એજ ત્રાણ હેય. આણા વિનાનું જીવન તદ્દન શુષ્ક છે નિર્માલ્ય છે.
પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માએ વિશ્વના-જગતના એકાંતહિતને માટે જે છે કલ્યાણકારી આજ્ઞા ફરમાવી છે. તે આજ્ઞા અનેક પાત્રમાં ઝીલાઈ આજે પણ કલ્યાણમાર્ગને પ્રાસ્ત કરી રહી છે.
- સંપૂર્ણપણે પાંચેય મહાવતે વિશુધ કેટીના પળાતા હેય. કાયજીવનું રક્ષણ 8. છે પણ બરાબર જળવાતું હોય પંચાંચારનુ પાલન પણ ઉત્તમટીનું હોય, છતાં ય જયાં
જિનાજ્ઞાનું પાલન ન થતું હોય, જિનાજ્ઞાને ઉંચી મૂકી દેવાતી હોય જિનાના છે કુરચે કૂરચા ઉડી જતાં હોય તેને આણુ ઘો કહેવાય ?
આચારમાં સંપૂર્ણ વિશુદિધ જોવાતી હોય, સંપૂર્ણ પવિત્રતા દેખાતી હોય, પણ વિચારમાં શુન્યતા જોવાતી હેય-વિચારમાં શિથિલતા દેખા દેતી હોય, તેને જિનાજ્ઞાના છે પાલક કહેવાય ? - જિનશાસનને દ્રવ્યથી પામેલા હેય પણ જિનાજ્ઞાથી પ્રતિબંધિત ન હોય તેવા છે 6 ઉંચા આચારે કે ઉંચા ત્યાગ કે ઉંચા તપની પણ આ શાસનમાં ફૂડી કેડીની કિંમત છે જ નથી. તેને અર્થ એ નથી કે આજ્ઞા માનનાર ગમે તેમ વત્તા E પછી બીજા જે અન્ય લિંગીઓ વગેરે દષ્ટિપથમાં આવતા હોય કે જેવા ઘણું છે { તપસ્વીઓ હોય- ઘણું કષ્ટ ઉઠાવતા હોય–પરિગ્રહને ભાર પણ ન હોય તેવાઓને તે આ નંબર જ કયાંથી હોય?
- જેમ તામલી તપસે ૬૦ હજાર વર્ષ સુધી છઠના પારણે છઠ કર્યા છતાં તેના છે { તપની કઈ કિંમત જ નશાસને ન આંકી..
આટલે તપ ત્યાગ હોવા છતાં જિનાજ્ઞા સાથે ન હતી. માટે હું સુજને ? ૧ વિચાર-ચિંતન કરે !
તત્વજ્ઞાનનાઉંડા અભ્યાસ દ્વારા આણ શું ચીજ છે ? તે નશાસનના મર્મને 8 પામ્યા વિના હૈયાના ઉંડાણ સુધી પહોંચતી નથી.
માટે જૈનશાસનના પરમાર્થને પામી આણ એજ ધમે છે–વાસ્તવિક વિચારી પરમાત્માના ધર્મને પામવાને બરાબર પ્રયત્ન કરવા જેવો છે.