Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક
તથી કહ્યું : જહાંપનાહ! આ પાઘડી કદિ પણ નમી ન શકે. કારણ કે એ અમારા રાજવી
જયસિંહની છે. આ પાઘડી નમે, તે જે સિંહની જયથી ગિરનાર અણનમ છે, એ જય છે 5 સિંહ નમ્યા કહેવાય! આ પાઘડીની પ્રતિષ્ઠા આવી છે. 8 બેગડાની આંખ લાલઘૂમ થઈ ગઈ, એણે ચારણને પડકારતા કહ્યું કે મારી હાકથી 8 8 ગભરાઈને તારે જયસિંહ તો જંગલમાં સંતાઈ ગયે અને એની પાઘડીની અણનમતાની તું આવી ખોટી ડંફ શો હાકે છે? હું જોઈ લઉં છું કે, આ પાઘડી કેમ નમતી નથી?
બેગડાએ પાઘડી પહેરીને દેવીપુત્રને નમવાનો આદેશ કર્યો. પણ એ આદેશને ? 8 અવગણને ચારણે કહ્યું કે, આ પાઘડી પા ઘડી માટે પણ નહિ જ નમે, કારણ કે છે એની પાછળ એક પ્રતિષ્ઠા અને એક પ્રતાપી પુરૂષનું પ્રતિક પ્રતિષ્ઠિત છે. જે આપને શું 4 આજ્ઞા પાળવવાને જ કદાગ્રહ હોય, તે મારું આ મસ્તક આપની તાતી તલવારના 8 છે વારને સહર્ષ સ્વીકારવા તૈયાર છે. બાકી પાઘડી તે નહિ નમે, એ નહિ જ નમે!
ચારણને અવધ્ય રાખવાની નીતિ ન હોત, તે એ દહાડે ને એ પળે બેગડાએ 8 તલવારના એક જ ઝાટકે દેવીપુત્રને શિરચ્છેદ કરી નાખે છે. પોતાના ક્રોધને કાબૂ
માં રાખીને બેગડે આગળ વધી ગયે. જયસિ ને ગમે તે ભેગે નમાવવાની એની ધૂન છે { આ પ્રસંગથી વધુ મજબૂત બની. R ચારણ જાણતો જ હતું કે, મોતને મેઘાડંબર પિતાના માથેથી ભલે વિખેરાઈ છે ૪ ગયે, પણ હવે જયસિંહનું જીવન નિર્ભય નહતું રહી શકવાનું! એકાદ બે દિવસમાં છે { જ ગિરનારનું વાયુમંડળ એકાએક પલટાઈ ગયું. છે. ગિરનારનું આકાશ યુદ્ધના વાદળથી ગોરંભાઈ ઉઠયું. રોમેરથી હુમલો લઈ જઈ A ને જયસિંહને નમાવવાને બૃહ રચાઈ ગયે. ચારણને થયું ? ગુપ્તતાનું ગમે તેવું ૧ કવચ હવે જયસિંહનું રક્ષણ કરી શકે, એ સંભાવના સાચી નથી! છે સૂતાને સાબદા બનાવવાની જવાબદારી અદા કરવાની વફાદારીએ, ચારણને 8 { જંગલની વાટે વાયુ–વેગે દેહા. એકાએક અને અણધારી રીતે આવેલા ચારણને છે ચહેરે જઈને જયસિંહ બધી પરિસ્થિતિને પામી ગયા. પાઘડીની પ્રતિષ્ઠાને પ્રસંગ છે { જાણીને એઓ ત્યાઃ મરવાને મહત્સવ જીવનમાં એક જ વાર આવે છે. મેઘાડંબર છે જે મારી પર મુશળધારે ખાબકવાનો જ છે, તે પછી સામે પગલે જઈને એને વધાવ૧ વાની વીરતા અપનાવવી અને જંગલની આ ઢાલ ફેંકી દઈને, સંગ્રામ ભૂમિની સમશેર છે ઘુમાવવી શી ખોટી ?