________________
આનંદ-સુધાસિંધુ,
(૧૯)
સુધા–બિંદુ ૧ લું. ઉંચકી લઈ નીચે ઉતાર્યો ને ત્યાંથી ખસેડ. બાળક બચી ગયે. હવે આ વખતે ઉપરથી જેનારે ઘંઘાટ કર્યો હેત તો શું થાત ! ઉપરથી બૂમ મારી હતી તે બાળક ગભરાઈ જાત. એ ગભરાઈને ખસવા જાત, કે વાંકું ચુંકુ જેવા જાત એટલે તરત સ્થાનભ્રષ્ટ થઈને કૂવામાં પડત, ઉલટ જાનથી જાત. આ વખતે પેલા માણસનું ડહાપણું, સમયસૂચકતા, ગંભીરતા અને ચૂપકીદી બાળકને બચાવનાર થઇ પડયા. માધ્યસ્થ ભાવનાઃ આ તે દ્રષ્ટાંત લીધું, પણ એ પરથી સમજવાનું એ છે કે જગતમાં
કેટલાક જીવે એવા ભારે કમી હોય છે કે તેમની આગળ ધર્મ વગેરેની વાતે કરે તે તેમનું મગજ ફરી જાય, દેવની વાત કરે તે ગળાજ દે. આમ ગાંડપણ કંઈ ન હોય, તદન શાણે હય, બીજી બધી વાતે અકલ હોંશીયારીથી કરે પણ ધર્મનું નામ દીધું કે ધતિંગ કહીને ઉભું થઈ જાય. એવી વાત ન કરે તે કંઈ નહીં. બીજું બધું બરાબર કરે. ખાવા પીવા ઓઢવામાં, હરવા ફરવામાં હમેશાં ગુલતાન રહે, એ વાતેથી તેને કદી કંટાળો ન આવે, કદી મગજ કંટાળે નહીં, પણ દેવગુરૂધર્મને ગાળ દેવાને હંમેશાં તૈયાર. દેવાદિકની વાત છેડી કે મગજ ખસી જાય. રમણ નામને એક છોકરે બી. એ. ની પરિક્ષામાં પાસ થયે. બહુ ોંશીયાર પણ મગજે ગરમી ચઢી ગઈ ને ગાંડો થયે. ગાડે એટલે શું? આમ તે કઈને કશી ખબર ન પડે, પણ કઈ દાબડી બતાવે તે ગાંડો થઈ જાય. બીજી બધી વાતે ડાહ્ય. ઉપચાર કર્યા પણ એનું એજ કુટુંબીઓએ તેને મેડહાઉસમાં મૂક્યો. મેડહાઉસમાં જે માણસ રમણની સારવાર કરતે હતું તે તેના વિષે બધી હકીકત જાણતું હતું. તેનું ગાંડપણ શામાં છે, અને શામાં નથી; કઈ વાતથી ગાડો થાય છે અને કઈ વાતમાં ડાહ્યો રહે છે એ બધી બીનાથી તે માણસ વાકેગાર હતું. હવે બન્યું એમ કે રમણલાલે તે કલેકટરને અરજી કરી. અરજીમાં લખ્યું કે હું ગાંડો નથી, મારૂં મગજ સાફ છે મને કઈ જાતની બીમારી નથી, છતાં ડાકટરે મને ગાડ કરાવીને અહીં મેડહાઉસમાં રાખી મુકો છે, કારણકે ડાકટરને છોકરો અને હું સાથે પાસ થયા છીએ. મારે નંબર ઉપર છે અને ડાકટરના છેકરાને મહારાથી બીજે છે. મહારે લીધે તેને કેલરશીપ મળતી અટકે છે, પણ હું ગાંડે ઠરૂં ને મેડહાઉસમાં રહું, અભ્યાસ ન કરી શકું તે એ સ્કોલરશીપ તેને મળે, તેથી મને અહીં નાંખે છે, વગેરે બાબતથી કલેકટરને અરજી મળી નિર્દોષ માણસને, સાજાસમાં માણસને આમ ગાંડે ઠરાવી પાછળ પાડવાની વાત કલેકટરથી કેમ સહન થાય?
કલેકટર તે ગુસ્સે થઈ ગયા ને એકદમ મેડ હાઉસમાં તપાસ માટે ગયા. રમણલાલે કહ્યું “હા, એ અરજી મેં કરી છે અને જે બીના લખેલી છે તે મેં જ લખી છે, હકીકત સાચી છે, મારે લીધે ડાકટરના છોકરાને કેલરશીપ નથી મળતી તેથી મને અહીં નાખી મુક્યા છે ને મને પરાણે ગાંડે ઠરાવ્યું છે.” વગેરે કહ્યું. કલેકટર અચંબો પામ્યો. ડાકટરને તે આમાં કશી સમજણજ પડી નહીં. તેને તે ભેંય ભારે થઈ પડી. ડાકટર મુઝાઈ ગયે. અધીરો બની ગયો રમણલાલની વાત કંઈ છેકજ ખોટી નહતી, એ બીના ડાકટર જાણતા હતે ડાકટરે રમણલાલને મેડ હાઉસમાં રાખે ખરે, પણ તેની નાડ સારવાર કરનારેજ પારખી હતી. તે આવ્યા અને તેણે રમણને પૂછયું કેમ રમણભાઈ તપખીર લેશે કે?” અને આ શબ્દો કાને પડતાંજ રમણભાઈનું મગજ ચસકર્યું. મગજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com