________________
આનંદ-સુધાસિંધુ
(૨૨૭)
સુધામિં ૧છે. પરંતુ એકેન્દ્રિયજીનું દષ્ટાંત એનાથી વધારે ગંભીર છે એકેન્દ્રિય શું પાપપુન્ય કરવા જાય છે? તે છતાં તેમને પણ કર્મને બંધ લાગે છે, એમ સમજે કે તમારા શરીરના કોઈપણ ભાગમાં રસોળી થઈ છે. તમે એ રસોળીનું પિષણ કરવા વિચાર સ્વપને પણ કરી શકે ખરાકે? નહિજ !તે છતાં ઉંઘમાં પણ તમારા શરીરમાં અન્નરસ બીજા અવયવને મળે તેમ ભાગે પડતે રળીને પણ મળે છે. વધારે વિચાર કરશે તે આ બાબત તમે બહુજ સરળતાથી સમજી શકશે. ધારો કે તમને એક ગુમડું થયું છે. એ ગુમડામાં પરૂ થાય એ તમારા વિચાર નથી. તમે પોતે પરૂ કરવા માગતા નથી. “ગુમડામાં પરૂ થાઓ ! પરૂ થાઓ !” એવાં વચન પણ મેઢેથી તમે બેલતા નથી પરંતુ તે છતાં ઉંઘમાં છે તે પણ એ ગુમડામાં પરૂ થવા પામે છે. હવે તમારી ઈચ્છા વિરૂદ્ધ એ પરૂ કેવી રીતે થયું તેને વિચાર કરો. તમારા શરીરમાં જે વિકાર ઉભે થયે છે તે વિકારને પરિણામે આપોઆપ તમે જાગૃત છે કે નિદ્રામાં છે તે પણ પુદગલે ખેંચાઈ આવે છે અને તેને પરિણામે પરૂ તૈયાર થાય છે. એ જ પ્રમાણેની દશા આત્માની પણ સમજી લેવાની છે. દરેક જીવે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેગોને વિકાર કર્યો છે અને તેને જ પરિણામે તમે જાગૃત છે કે નિદ્રામાં હે, સુપુમિમાં છે કે બીજી કોઈ દશામાં હે, પરંતુ તે છતાં કર્મના પુદગલે ખેંચાઈ આવીને તમારે માટે કર્મબંધ ઉભું કરે છે. :
વિકારને વ્યાપાર ચાલુને ચાલુ રળીને બંધ કરવી હોય તે ત્યાં તમારી જાગૃતિ
' કે વિચારશકિત કામ લાગતી જ નથી. રસેળીને કપાવી નાખો, તે જગ્યા સાફ કરો અને પછી તેજાબથી બાળી નાખે ત્યારે જ ત્યાં પુદગલે રસળીરૂપે આવતા બંધ પડે છે, એથી આગળ વધે, ગુમડું થયું હોય તે તેને પણ ઓપરેશન કરાવીને અંદરનું પરૂ કઢાવી નાખો અને પછી મલમપટા કરીને ગુમડાના વિકારને બાળી સાફ કરો ત્ય પરૂપે ત્યાં પુદગલે આવતા બંધ પડે છે. એ ઉપરથી સમજવાનું એ છે કે વિકાર એ એક એવી શકિત છે કે તમે ગમે તે દિશામાં હો તે છતાં તેને વ્યાપાર તે ચાલુજ રાખે છે!
એજ પ્રમાણે આત્માએ પણ મિથ્યાત્વની રસોળી અને અવિરતિ, કષાય અને ગના, ગુમડા ઉભા કર્યા છે, હવે એ આત્મા નિદ્રામાં યા જાગૃતિમાં હેય, બોલતે ચાલતું હોય કે ન બેલતે હોય તે પણ એ રસેળી અને ગુમડપી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગે એ એવા છે કે તે રળીરૂપી પુદગલે અને રસરૂપી કર્મબહેને ખેંચી જ લાવે છે. જ્યાં સુધી રસ-. બને તેજાબ નાખીને બાળી નથી ત્યાં સુધી રસોળીરૂપે પુદગલે આવ્યાજ કરે છે. જ્યાં સુધી ગુમડાને
ઈને સ્વચ્છ નથી કર્યું ત્યાં સુધી તેમાં પરૂ થયાજ કરે છે તે જ પ્રમાણે આત્માના ગુમડા અને રળીને સદંતર નાશ નથી કર્યો ત્યાં સુધી કર્મ બંધ પણ અવિરતપણે ચાલુ જ રહે છે !! ત્રણેને જડમૂળથી નાશ કરે. આપણે આત્મામાં અજ્ઞાનરૂપી વિકાર ઉભો કર્યો છે, મિથ્યા
- ત્વરૂપી વિકાર ઉભે કર્યો છે, અવિરતિરૂપી ગુમડાં, કષા રૂપી ચાંદાં, ગરૂપી ફેલા આ સઘળા રે આત્મામાં ઉભા કરવામાં આવ્યા છે. હવે આપણે એમ કહીએ કે એમાં અમે તે કાંઈ જાણતાજ નથી તે તે કેમ ચાલશે વારં? તમે એમ કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com