________________
માન–સુધાસિંધુ
(૩૨૬)
તે
સુધાબિંદુ ૧ સુબખીઓને ાવાનું છે એ વાત તા સિદ્ધ થએલી અને સ્પષ્ટ છેજ. પછી આ નાદારી દીક્ષારૂપી ત્યાગને પરિણામે હા અથવા મરને પરિણામે ડા; પરંતુ નાદારીરૂપ ઘરના ત્યાગ દરેક શરીરધારીને માટે સિદ્ધ થઇજ ચુકેલા છે એ સાવ સ્પષ્ટ વાત છે. તમે ત્યાગ લઈને દીક્ષા ધારણ કરીને ઘર છેડા છે! એના અર્થ તમે તમારા શેરહેાલ્ડરાની ખુશીથી કંપનીને લીકવીડેશનમાં લઈ જવાના જેવા છે. આમ આ શરીરરૂપી ૪'પની રાજીખુશીથી લીકવીડેશન રૂપ સસારના ત્યાગ કરી દીક્ષા લે પણ કંપનીના ભાગીદારી રૂપ સગાંઓને તે રડવાનું છેજ અને ક ંપની રાજીખુશીથી દેવાળુ ન કાઢે તે પણ તેમને રડવાનુ છેજ, એક વાર રાવાનું તે ખરૂ જ ! કંપની રાજીખુશીથી લીકવીશનમાં ન જાય તેના અથ એવા નથી કે કપની અમર થાય છે. તમે રાજીખુશીથી ત્યાગરૂપ દીક્ષા ન લે અને શરીરરૂપી કંપનીને લીકવીડેશનમાં ન મેકલેા તા લેશુદાર તા તમારે માટે ઉÀાજ છે. આ શરીરરૂપી કંપનીને લેણુદાર તે ક`રાજા છે. તમે જાતે જઇને દીક્ષારૂપી ત્યાગ ન સ્વીકારા અને ઘર ન છેડા તેા કર્રરૂપી લેદાર તમાને લીકવીડેશનમાં લઇ તૈયારજ છે અર્થાત જ્યાં કર્મસંચાગ આવી મળે છે ત્યાં માણસનું મૃત્યુ આવીજ રહે છે અને મૃત્યુપી લીકવીડેશન આ શરીરને ઘરબારને ત્યાગ કરાવે છે. આ રીતે કમરૂપી માગનાર ફરીને લીકવીડેશનમાં લઈ જાય અર્થાત્ માત આવે તે પણ શેરહેાલ્ડરી એટલે સગાંવહાલાંઓને રાવાનું તે છેજ ! અને તેમ ન થાય અને કપની રાજીખુશીથી ડેકલેરેશનમાં જાય અર્થાત્ દીક્ષા લઇ લે અને તે દ્વારા ઘરના ત્યાગ કરે, તેપણું શેરહેાલ્ડરરૂપ સગાંવહાંલાંઓને તે આ પ્રમાણે આ શરીર પરજ જેએ પ્રેમ રાખે છે તેમના નસીબમાં રાવાનું તે છેજ !
જવા
ખાઉ માની કંપની ત્યારે હવે વિચારી જુઓ કે આ શરીરરૂપી કંપનીનો કરી શકે એવી સ્થિતિમાં છે કે નહિ ? જવાખ એ છે કે ચાકખીજ ના!! તમે આ કંપની ખોટમાંજ ઉભી કરી છે. પછી વિચાર કરે કે ખોટમાંજ ઉભી થએલી કંપની નફા તે। કયાંથીજ લાવી શકે? શરીર રૂપી આ કંપની ઉત્પન્ન થાય છે ત્યારથીજ તે “ ખાઉં ખાઉં'ની ગર્જના કરતીજ ઉભી થાય છે ! જે **પની દેખીતી રીતેજ નકામી છે. શરીર રૂપી આ કંપની દેખીતી રીતેજ ક્ષણભ’ગુર, ભરાસા વિનાની, નાશ પામી જવાના સ્વભાવવાળી છે. તે કંપનીના શેરહેાલ્ડર તરીકે સંસારીએ જોડાય છે ત્યારથીજ તેમની કમનસીબી તે શરૂ થાય છે અને ખાટમાંજ ઉભી થએલી ક'પની તે બિચારી ક્રમનસીબ છેજ ! શરીર રૂપી આ **પનીની વિકટ દશા કેવી દયાપાત્ર છે તેના વિચાર કરી. ડાયરેકટરો આ કંપનીને ચાહે છે અને તેઓ ખાટમાં તે ખેટમાં પણ કંપની ચાલુ રહેા એમ ચહાય છે. કંપનીમાં ખાટ છે, કંપની ખાટમાંજ ઉભી થઇ, ખાટમાંજ કામ કરી રહેલી છે છતાં ડાયરેકટરોને એ ખેાટ જણાઇ આવતી નથી. પાવલી વ્યાજ સાથે હવે ડાયરેકટરોને ખેાટ કેમ જણાતી નથી અને નફા કેમ માધ્યમ પડે છે તે જુઓ. ડાયરેક્ટરોની આ કંપની જ્યાં સુધી ઉભી છે ત્યાં સુધી તા તેને લાકા તથી ધીરધાર ચાલુ હાય છે અર્થાત્ શરીર ગમે ત્યાંથી મહેનત કરીને પૈસા લાવે છે અને તેના અંશરૂપ વ્યાજ ડાયરેકટર રૂપ સગાંસ’બધીઓને મળ્યાજ કરે છે એટલે કંપનીમાં આવેલી ખાટ તેમને જણાઇ આવતી નથી. કંપનીને ધીરધાર થાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com