________________
ન -સુધાસિન્ધુ
દૂધશાત પણ જશે !
(૩૩૦ )
સુધાબિ‘હું ૧ લું. દૂધભાત ચાલ્યા જવાના હાય તા તા તેને કાંઈ વધારે સ‘તાપ નહિ, ભલે દૂધભાત જતા પરંતુ દૂધભાત જાય કે તેની ખીજીજ બાજુએ ખીચડી અને રાટલી સાથે વગર ભાડાની કોટડી (નક નિગેાઇ) તૈયારજ છે. મેનેજરની હાશિયારી ત્યારેજ માનવી પ્રમાણ છે કે તે ચાહે તે રીતે શેરહેાલ્ડરાને ખસેડે પણ પેાતાના દૂધભાત સાચવી રાખે ! જે મેનેજર પેાતાના દૂધભાત સાચવી રાખવા જેટલી પણ બુદ્ધિ બતાવતા નથી તેવા મેનેજરને બરાસે રહેવામાં શેહેાડરાને મઝા છે, પરંતુ એજટના પોતાના તા મરાજ છે! હવે આ આત્મારૂપી એજ'ટના દૂધભાત કાયમ રહેલા કયારે ગણાય તેના વિચાર કરો, જે એજંટ પેાતને આવતા ભવ સુધારે છે, તે એજંટના દૂધભાત કાયમ રહ્યા છે એમ ગણી લેવામાં વાંધા નથી ! શાણા મેનેજરની પહેલી ફરજ તા એ છે કે જ્યારે તેને માલમ પડે કે આ ક‘પની ખાટમાં ચાલે છે એટલે તે પહેલાં તે વ્યાજ આપવુ. અધ કરે. તમાશ શરીરના સંબધીઓને માટેજ તમે રળી રહ્યા છે! એમાંથી દૂર થાઓ એટલે તમે બ્યાજ આપતા ખધ થયા છે. એમ ગાય !
ઉલ્લે પગે નીકળા.
તમે આવી રીતે વ્યાજ આપતા મધ થશે એટલે તમાને તમાશ કાર્યનું ફળ જરૂર મળશેજ. તમારા શૅરહેાડરા જ્યાં જાણુશે કે આ મેનેજર તેા પેાતાની પ્રમાણિકતામાંજ મક્કમ છે અને વ્યાજખ્યાજ પણ આપતા નથી એટલે શેરડેાલ્ઝરી પાતાની મેળેજ પાતાના શેર જે ભાવે આવે તે લઈને ફટકાવી મારવા માંડશે. તમાશ સ‘સારીઓના તમારા ઉપરના સ્નેહ વણમાગે એ થઇ જશે અને પછી તમે ત્યાગથી દીક્ષા લઇને ઘરના ત્યાગ કરશે એટલે જરૂર સમજી લેજો કે એજટના ચાખા ગયા નથી તેતેા કાયમજ છે અર્થાત્ ખી ભવ તા સુધરીજ ગયા છે. આ રીતે તમે સ'સારને ત્યાગ કરી અને દીક્ષા લઈ લેા એનું નામ ઉલ્લે પગે નીકળવું એ છે. તમે આ રીતે સસારને ફેંકી દઇને નીકળી પડા છે. એટલે તમારી એક ફરજમાંથી તમે પાર પડયા છે. પરંતુ હજી ત્રીજી ફરજ તમારી ખાકી છે. આપણે આગળ ઉપર જોઇ આવ્યા છીએ કે આ સસારમાં આત્માને એ વસ્તુઓ વળગેલી છે. શરીર અને સ`સાર ! સ'સાર એટલેજ સગાંસ'અ'ધી.
બીજી ફરજ ઉભીજ છે.
તમે એ સસાર છેડી દો છે એટલે તમારી એક ફરજ તેા પુરી થઇ પરંતુ શ્રીજી ખાજુએ તમારી ખીજી કુંજ હજી ઉભી હેલીજ છે. શરીરને પણ આત્માથી જુદુ' પાડવું એ તમારી બીજી ફરજ છે. શરીર એ તન્મય સચેાગવાળી ચીજ છે તે ટળી જાય છતાં પશુ તૈજસ અને કાણુ એ એ ચીજ દરેક જીવને માટે કાયમ રહે છે. આત્માની મહાભયાનક ભઠ્ઠી એવી છે કે તે કાઇપણ દિવસ મેળવાતીજ નથી! જ્યારે જુએ ત્યારે એ ધુણી ધખેતી અને પખેન્રી ડાયજ ! આત્મા શરીર છેાડીને જોઇએ તા મનુષ્યલોકમાં આવે કે ચાહે નારકીમાં, તિય "ચલાકમાં કે દેવલેાકમાં જાય ! પર ંતુ તે જ્યાં જાય ત્યાં આત્માની ધખતી ભઠ્ઠી તા તૈયારની તૈયારજ. આત્માની એ ધગધગતી ભઠ્ઠી કાઈ પણ દશામાં બંધ થવાવાળીજ નથી. જેમ દરબારી દેવું પણ કઇ રીતે છૂટી શતું નથી તે પ્રમાણે આત્માને વળગેલું ક્રમનું દરખારી દેવું પણ કોઇ રીતે ી શકતુંજ નથી ! જીવની ભઠ્ઠી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com