________________ આનંદમાચિંg. (348) સુધાસિંદ 19. તુમાત્રની સાર્થકતા વિચાર કરો કે એ ધર્મિપણાને વાર કેવી રીતે આપી શકાય. એને વારસો આપવાને એકજ માર્ગ છે કે આ જીવ અનાદિને છે, ભવમણ અનાદિનું છે અને કર્મવેગ પણ અનાદિને છે એ વસ્તુ ગળથુથીમાંજ તેને આપવી. આ તુ જે બાળકને ગળથુથીમાં મળી હશે, તે બાળક ગમે તેવા પ્રતિકૂળ સંયોગે આવતાં પણ કદીએ ચળશે નહિ અને તમારા કુળની ધમી તરીકેની ખ્યાતિને જાળવી રાખશે. વળી એ ગળથુથી જેનામાં પડેલી હશે તે આત્મા આ ભવરૂપી મહાભયાનક પર્વતનું ઉધન કેમ કરવું તે પણ જાણી શકશે. અને તે જાણીને યથાશક્તિ તેને અમલમાં મૂકી છેવટે મોક્ષ સાધી લઈ પિતાનું મનુષ્યપદ સાર્થક કરી શકશે. === સમાસ. 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com