________________
( ૩૪૪)
સુધાબિંદુ ૧ હું.
જગતના વ્યવહારમાં તમે જુએ છે કે દરેક ધંધાદારી સામા માણસને ત્યારેજ પ્રવીણ માને છે કે જ્યારે તે તેના પ્રધાને અનુકૂળ બનેલા હોય છે! આઠસા રૂપીઆના કલેકટર પાતાની નાકરી છોડીને દાણાવાળાને ત્યાં નાકરી લેવા જશે તે દાણાવાળા તેને ધક્કો મારીને પાછેાજ કાઢશે, અવેરીના છેકરાને દુનિયાદારીના સઘળા હિસાબતિામા માવડતા હશે, વકીલ કે મેરીસ્ટરીમાં તે પાસ થયેલા હશે પરંતુ જે તેને ચલના હિસાબ નહિ આવડતા હાય તા ઝવેરી તેને પોતાના ધંધાને માટે લાયક લેખતા નથી ! કોઇ જખરા તત્વવેત્તા પણ ઝવેરીની દુકાને નાકરી રહેવા જાય તે ઝવેરી તેને પેાતાના ધંધાને માટે નાલાયકેજ લેખે છે! કહા કે કાઇ ઉસ્તાદ વકીલ કે દાકતર પણ ઝવેરીની દૃષ્ટિએ ઝવેરીના ધંધાને માટે તા પુરેપુરા અભણુજ છે. વકીલ ઝવેરીને એમ કહેતા આવે કે “ઢોસ્ત ! તારી ગાદી પર બેસીને મને મેાતી વેચવા દે!” તેા તમે તેને પાગલ કહીને હાંકી કાઢશેા કે ખીજું કાંઇ ?
ઞાનસુધા/સભ્રુ
ઝવેરીને ત્યાં બધા નકામા
શાસ્ત્રકારાનું ધ્યેય શું?
જેમ ઝવેરીની દ્રષ્ટિએ ઝવેરીના ધંધા માટે ઝવેરાતના ધંધા વિનાનું ખીજું સઘળું ભણેલા નકામા છે, તેજ પ્રમાણે શાસ્ર કારની દૃષ્ટિએ પણ દુનિયાદારીમાં પ્રવીણતા મેળવેલા નકામા છે, તમે દુનિયાદારીના હિસાબમાં મહાશ હા એના અથ તા એટલેાજ થાય છે કે તમે આહાર, શરીર, ઇન્દ્રિયે, તેના વિષયા એ બધાને અંગે બહાદુર અને પતિ છે. પરંતુ દુનિયાદારીના હિસાબમાં બહાદુર એવા તમે અહીંના હિસાબ માટે નકામા છે—અરે, સાવ નકામા છે!! એજ પ્રમાણે અહીં પશુ સમજવાનું' છે. જેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સંસારને અગે વિચાર કરે છે તે સઘળા શાસ્ત્રકારોની દૃષ્ટિએ વિચારશીલ નથીજ, કારણ કે શાસ્ત્રકારનું ધ્યેય સ'સારને પાષવામાં રહેલુજ નથી. શાસ્ત્રકારનું ધ્યેય તા ભવસુધારણા અને પરિણામે મેક્ષ એજ છે એટલેજ તેમની દૃષ્ટિએ ભવાને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને વિષે જે વિચારા કરે છે તેજ માત્ર વિચારશીલ છે.
ભણ્યાય નહિ ને ગણ્યાય નહિ.
એક શેઠ હતા. એક સમયે તેમને કાંઇ કામસર બીજે ગામ જવાનું થયું. જે ગામે શેઠને જવાનુ હતુ તે ગામ નદીની પેલી માજુએ હતું. વચમાં નદી વહી રહી હતી અને નદીમાં વહાણેા ફરી રહ્યાં હતાં. શેઠ ત્યાં આવ્યા. હાડીવાળાને પૈસા આપ્યા અને હાડીમાં બેઠા ! વહાણુ અરધી નદીમાં જઈ પહેાંચ્યુ. એટલામાં શેઠને કેટલા વાગ્યા છે તે જાણવાની જિજ્ઞાસા થઈ આવી. તેમણે પેલા હાડીવાળાને કહ્યું, “અરે તારી ઢાડીમાં ઘડીઆળ છે કે ? જો તે કેટલા વાગ્યા ? " હાડીવાળાએ જવાબ આપ્યા “શેઠ, કેટલા વાગ્યા તે જોતાં આવડતું નથી કારણ કે ઘડિયાળમાં જોવાનુ... હું શીખ્યા નથી !” શેઠે જવામ આપ્યા: “મેર મુખk! તારી જિંદગી ધૂળમાં ગઇ છે.” વહાણ ચાડુંક આગળ ચાલ્યુ. એટલામાં સામેના ગામમાં ઘડીયાળમાં ટંકારા પડવા માંડયા. શેઠ કહે“ અલ્યા ગણવા માંડ, આ સામી ઘડીયાળમાં ટફેારા પડે છે.” ખલાસીએ જવાબ આપ્યું, થ્રેડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com