________________
આનંદ-સુધાસિંધુ
(૩૪૧)
સુષાબિંદ ૧ . જીવને રહેવાના સ્થાન પણ અનંતા છે એમજ તેમને માન્ય રાખવું પડશે. રૈદરાજકને પણ અનંત ભાગ થઈ શક્તા નથી. હવે જે જીવે મોક્ષે ગયા છે તેમની સંખ્યા પણ અનંતની છે, તેમજ અનંતા હવે પછી સ્વર્ગે જશે, તે એમ માનવું પણ સહજ પ્રાપ્ત થાય છે કે એ જીવોની સંખ્યા કરતાં તે અનંતગણ છે આ સુષ્ટિમાં જીવતાવસ્થામાં હોવા જોઈએ. કોઈપણ દર્શનવાદીએ સ્વાભાવિકપણે મનુખેતર અવસ્થામાં મોક્ષ માન્ય નથી. અજેનદર્શન ગ્રંથમાં કેટલેક સ્થળે પશુ પક્ષીઓને મોક્ષ મળ્યાના ઉદારણે છે પરંતુ તે અપવાદ છે. કેવળ પરાધીન ! સ્વાભાવિક રીતે તે દરેક શાસને મોક્ષ મનુષ્યપણામાંજ માન્ય છે અન્ય
દશામાં મોક્ષ માની લીધે નથી. હવે દરેક દર્શનેએ મહત્વને માને એ માનવભવ કરે છે તે જુઓ ! મનુષ્ય એ કેવળ પરાધીન છે સ્વતંત્રતાની બાંગ મારતે મનુષ્ય એક અંશે પણ સ્વતંત્ર નથી. પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ, વાયુ એ કશા વિના માનવલવ ટકી શકતો નથી. પૃથ્વી વગર મનુષ્ય રહી શક્યું નથી. ધારો કે આ પૃથ્વી ગુસ્સે થાય અને કોઈ મનુષ્યને પિતાની ગુરુત્વાકર્ષણ સીમામાંથી બહાર ધકેલી દે, તે ગમે તે ગૃહ, ઉપગ્રહ કે તારાના દબાણથી ખેંચાઈને તે માણસના ટુકડેટુકડા થઈ જાય ! પાણી વિના પણ માણસ ચલાવી શકતું નથી. પાણી ન હોય તે માણસ તરતજ મરવા પડે છે, તેજ વિના પણ તેને ચાલતું નથી. વાયુ વિના તે માણસ ક્ષણભર પણ જીવી શકતેજ નથી. આમ દરેક રીતે જોઈએ તે માલમ પડે છે કે તે કેવળ પરાધીન છે. પરાધીન મનુષ્ય, મનુષ્ય સર્વથા પરાધીન છે સ્વતંત્રતા જેવું તો તેની પાસે કશું જ નથી!
જીવન મેક્ષ માનીએ એટલે અસંખ્યાત પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિના અનંતાજી પણ માનવા પડે છે. મોક્ષે ગએલા છની સંખ્યા અનંતાની માનીએ એટલે તેને જ આધારે આ લેકમાં અનંતજીવો રહેલા છે એ પણ માનવુંજ પડશે, અને એ અનંતાછનું સ્થાન આ લેકમાં માનવું પડશે. તમે જાણે છે કે આપણે આગળ એ વાત જઈ આવ્યા છીએ કે ચૌદશકને પણ અનંતમે ભાગ થઈ શકતું જ નથી. ચૌદરાજલકને અનંત ભાગ થઈ શકતું નથી પરંતુ અનંતા છે તે માન્યા વિના જ નથી. અતીતકાળ અનંતા છે, અનાગત કાળ પણ અનંતા છે એ સઘળા અનંતા કાળમાં મેક્ષ ગએલાની સંખ્યા પણ અનંતાની છે અને એ સંખ્યા અનંતાની છે એટલે તેજ આધારે આ લેકમાં રહેલાઓની સંખ્યા પણ અનંતા જેટલીજ છે એમ સહજ કબુલ રાખવું પડે છે. અનંતકાયની સ્થિતિ આપણે આ રીતે એ વાત તે કબુલ રાખીજ લીધી કે અનંતાછ
- આ લેકમાં છે. હવે અનંતાજીને આ લોકમાં રાખવાને માટે તેમનું સ્થાન પણ માનવુંજ પડશે. એ અનંતાજીનું આ લેકમાં સ્થાન કયાં? તે જવાબ એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com