________________
આન'નાપાસિY.
(૩૪૦)
સુધાર્મિ‘૬૧ હું.
એટલે ઈશ્વર વળી પાછા નવું જગત તૈયાર કરે છે! અર્થાત્ ઇશ્વરના ધંધાજ એ છે કે જીતુ ભાંગવું અને નવું ખનાવવું! નાના ખાળકો ધૂળમાં રમતાં નવા નવા ઘરા તૈયાર કરે છે અને રમી રહ્યા પછી તેને ભાંગી નાખે છે. જો ઇશ્વર પણ આવી રીતે ભાંગફ્રોડ કરવામાંજ ગમ્મત માનતા હાય તેા એ ઈશ્વરને ઇશ્વર ન કહેતાં તેને ભાંગાડીએ ઇશ્વર કહેવા એજ વધારે વાસ્તવિક છે. ઈશ્વરવાદી સૃષ્ટિને અનાદિ તે માનેજ છે છતાં પ્રશ્વરનું અસ્તિત્વ માન્ય રાખવાને માટેજ તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ અને નાશ માને છે પરંતુ એ ઉત્પત્તિ અને નાશની ક્રિયાને પણ તે અનાદ્ધિથીજ માને છે અર્થાત્ છેવટે તેમને પણ સૃષ્ટિને નાશ અને ઉત્પત્તિ તથા જીવાત્મા એ સઘળાંને અનાદિ તા માનવાંજ પડે છે
ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર,
આત્મા અને જગત એને પ્રારંભ નથી અથવા તા તેને અંત પણ નથી એમ તા તેઓ પણ માને છે. ઉપનિષદોના સામાન્ય સૂ૨ એવા છે કે તે આત્માને અનાદિ માને છે અને આત્માને અનાદિ માનીને તેઓ આ જગતના પ્રપંચ રચાયા છે એવું પ્રતિપાદન કરે છે. બ્રહ્મસૂત્રામાં પણ આ જગતને અનાદિજ . માનવામાં આવ્યું છે. અનેક જાતના તર્કવાદ કરીને જાતજાતની શકાએ ઉઠાવીને છેવટે બ્રહ્મસૂત્ર પણ ખીજ અને અકુરના ન્યાયે એજ વાત ઉપર આવે છે કે આ જગત અનાદિ છે. વૈશ્વિક તત્વજ્ઞાનવાદીઓના ઉપનિષદો અને બ્રહ્મસૂત્રા પછીના જાણીતા થયા તે સ્મૃતિ અને પુરાણા છે. આ સ્મૃતિઓ અને પુરાણેામાં પણ આ જગતનું અનાદિપણું કબુલ રાખવામાં આવ્યુ છે. હવે જ્યારે બધેજ જગતનું અનાદિપણું કબુલ રાખવામાં આવે છે તે પછી એવા પ્રશ્ન સહજ ઉદ્દભવે છે કે તેઓ મેક્ષને માને છે કે નહિ? એક પણ આસ્તિક મતવાળા એવા નથીજ કે જે માક્ષને માન્ય રાખતા ન હેાય, ગમે તે સ`પ્રદાયના હૈ। પરંતુ જે માણસ આ સપ્રાક્રયાને માન્ય રાખે છે અર્થાત્ કે જે સ્માસ્તિક છે તે સઘળા માક્ષને તે માન્ય રાખે છેજ. અને તે સૃષ્ટિને અનાદિ પણ માને છે તે પછી સ્હેજે એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે અનાદિકાળથી જે મેક્ષે ગયા છે એવા જીવેાની સખ્યા તા અનતાની થઈ છે તેા પછી માથે ગએલા એ બધા રહેતા કયાં હાવા જોઈએ ? ઈશ્વરવાદીઓ કહે છે કે સૃષ્ટિ અનાદિ છે અને અનાદિ કાળથી ઈશ્વર જગત રચે છે અને તેના અંત લાવે છે તે પછી એ પ્રત્યેક સૃષ્ટિવેળાએ જો એકએક આત્માજ વગે ગયા હશે તે પણ તેની સખ્યા તે હજારા, લાખાની નહિ પરંતુ અનતાની થઇ હશે તેા પછી માક્ષે ગએલા એ અષા થવા રહેતા કયાં હશે ? અતીતકાળમાં તથા અનાગતકાળમાં પણ માણતા પ્રવાહ અટકવાને તે નથીજ.
મેાક્ષના અધિકારી કાણુ ?
હવે વિચાર કરો કે ભૂતકાળમાં જે જીવા માક્ષે ગયા હશે અને અનાગતકાળમાં પણ જે જીવા માક્ષે જશે તે સઘળાને નિવાસ ક્યાં હશે ? અજૈનદર્શનાએ જીવને અનાદિ માન્યા છે, નવા જીવની ઉત્પત્તિ તેમણે માની નથી અને તે છતાં મેાક્ષને તા તેઓએ માન્ય શખ્યા છે. તે પછી કાળ અનતા હોવાને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com