________________
માન–સુધાગ્નિ ધુ.
(૩૩૯)
સુધાઈમ હું ૧ હું.
મૂળના આ રીતના ઉગવાપણાથી તેમાં રહેલા જીવાની સખ્યાનું માટાપણું ખુલ રાખવું પડે છે, આ દષ્ટાંત ઉપરથી બીજી સામાન્ય વનસ્પતિએ કરતાં કદમૂળમાં રહેલા જીવાની વિપુલતા સ્પષ્ટ થાય છે!
જીવાની પ્રચંડ શક્તિ
કુંવારપાઠાને જમીનમાંથી ખાદી કાઢીને તેને શીકે મૂકી રાખીએ અને તેને પૃથ્વી, પાણી વગેરે કાઇપણ ચીજના આશ્રય ન મળે તા પણ તે ઉગે છે. પૃથ્વીથી છેદાઈને દૂર થએલા, પૃથ્વીમાં ન રાપાયલા, અને પાણી કે હવાના સચાગ વિનાના એવા કુંવરપાઠા શીકામાં મૂકી રાખીએ તે પણ વધે છે, તા હવે વિચાર કરી કે એનામાં જીવની સંખ્યા કેટલી હાવી જોઇએ? છેવા થકી જેની જિંદગીના નાશ થતા નથી, પાણી ન મળવા છતાં જેની જિંદગીની વૃદ્ધિને અટકાવ થતા નથી અને જમીન ન મળવા છતાં પણ જેની વૃદ્ધિ ચાલુજ રહે છે તે વસ્તુમાં ભવ્ય જીવ પ્રમાણુ રહેતુ. હાવુંજ જોઇએ એની ખાતરી થાય છે. કદાચ કાઈ એમ કહેશે કે એ તે કુંવારપાઠાના એવા સ્વભાવજ છે કે તે છેદાયા છતાં વધેજ જાય છે, એમાં જીવતત્ત્વ જેવું માનવાની આવશ્યકતાજ નથી, નાસ્તિકાની આવી વાણી ઉપર આસ્તિકા ધ્યાન આપતાજ નથી. આસ્તિકા તા એમજ માને છે કે જરૂર જગતમાં તત્ત્વ છેજ, જો તેમ ન હોય તે આ જગત થયાને કેટલા વખત થયા, આ સ`સારના નાશ યારે થયા હતા અથવા થશે? જો જગત કાઈ ખીજાએ મનાવ્યું હતું તે તેણે તે કયાં બેસીને અનાવ્યું હતું ? આ પ્રશ્નોનું પરિણામ એ આવે છે કે જગતને આપણે અનાદિ માનવુંજ પડે છે અને આત્મતત્વ પણ અનાદિ છે એમ કબુલ રાજવુંજ પડે છે.
જીવ
જગત અનાદિ છે. જેએા એમ કહે છે કે આ જગત આટલા લાખ વરસેાથી થયું છે તેને પહેલાં એમ પૂછે કે ભાઈ ! જો તમારા હિસાબે આ સંસાર આટલા લાખ વરવરસાથી થયા છે તે પછી એની પહેલાં શું હતું? પહેલાં શુ એવા પ્રશ્નને તેઓ એવા જવાબ આાપશે કે, જગત થયું' તે પહેલાં એક અખડ અને અજરામર એવે બ્રહ્મ હતા. મીત્તે પ્રશ્ન એ કરી કે એ બ્રહ્મની પહેલાં શું હતુ ? જવાબ મળશે કે, કાંઇ નહિ, બ્રહ્મની પહેલાં શું હતું એની ચર્ચા નકામી છે. બ્રહ્મ અનાદિ છે અને તેણેજ પૃથ્વી રચી છે. “વે તેમને એમ પૂછે કે જગતના નાથ થયા પછી આ જગત કઇ સ્થિતિને પ્રાપ્ત કરશે ?” તા તરત તે એવાજ જવાબ આપી દેશે કે બ્ર અથવા ઇશ્વર આ જગતના નાશ કરે છે અને તે વળી પાછા નવું જગત મનાવી નાખે છે. અન્ય દર્શનકારા પણ જગતને અનાદ માનવામાં તે વાંધા લેતાજ નથી. ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર ઇત્યાદિ અનેક ગ્રંથામાં જોશે તે માલમ પડી આવશે કે ત્યાં બધે જગતને અનાદિ માનવાની સામે વાંધા લેવામાં આવ્યે નથી!
ล
આ તે કેવા ઇશ્વરદાસ !
અન્ય દર્શનવાદી
જગતને અનાદિ માનવાને તેા તૈયારજ છે
પરંતુ તેઓ વચ્ચે ઇશ્વરને દાખલ કરી દે છે અને કહે છે કે
ઈશ્વર આ જગતને મનાવે છે અને વળી પાછા તેના નાશ કરે છે હૈં વળી જગતને નાશ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com