________________
માનહ–સુધાગ્નિ'ધુ.
(૩૩૭)
સુધાબિંદુ ૧ હું. તે સ્પષ્ટજ છે. દવામાં તેા કશેાજ-તિભારના પણ ફરક નથીજ. જે કાંઈ ક્રૂરક છે તે પ્રમાણુમાંજ છે. એજ પ્રમાણે એક બિંદુ જેટલુ પાણી અને ચૌદ રાજલેાકના પાણીના જીવા તેમાં અસંખ્યાતા જીવાનું એછાવત્તાપણું ભલે હાય, છતાં એટલુ' તે સ્પષ્ટ છે કે તે બન્નેમાં અસ`ખ્યાતા જીવા તેા છે, છે અને છેજ ! જે પ્રમાણે ટાંકણીના શિાભાગને કાઢાની કઢાઈમાં ભેળી કાઢીએ અને તેના ઉપર જે દવા હાય તે પણ લાખ દવા છે અને સમસ્ત કઢાઈમાં જે પ્રવાહી છે તેમાં પણ લાખ દવા છે તેજ પ્રમાણે અહીં પશુ સમજવાનું છે.
માત્ર એકનાજ ફરક, જેમ ઉપરના ઉદાહરણુમાં સખ્યા એકની એકજ છે તેજ પ્રમાણે અહીં પણ સખ્યા એકની એકજ છે. હવે સખ્યાના પ્રમાણુમાં ફરક શાથી પડે છે તેના વિચાર કરા. લાખના સ્થાનકા ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલા છે તે વિચારો, લાખના સ્થાનકા કરાડા અને અખજો છે. એક લાખ રૂપીઆ હાય એ પશુ લાખનું સ્થાનક છે. લાખ રૂપીઆમાં તમે બીજી એ બદામ નાખેા તે પણ તે લાખનું જ સ્થાનક છે. લાખને કરાડ એ સખ્યા તે માટી કહેવાય છે પરંતુ લાખ પછી વધતાં વધતાં આપણે ૯૯૯૯૯૯૯ રૂ. પદર આના ત્રણ પૈસા, એ પાઇ અને સાત બદામ ઉપર આવીએ તે ત્યાં લાખ ને કરોડ વચ્ચે અંતર કેટલુ હાય છે? માત્ર એક બદામનુ'! જો એ રકમમાં ૧ અદામજ ઉમેરી ઢા તા કરાડ થાય અને કરોડમાંથી બદામ કાઢી લેા તે લાખ થાય. લાખ અને કરાડ એ બે સંખ્યાઓ જુએ તા અને સખ્યા જાણે એ છેડા ઉપર હાય તેવી છે, પશુ ફેર જુએ તા એક બદામનેાજ ! એજ સ્થિતિ સખ્યાત અને અસખ્યાત વચ્ચે છે. હવે એ ક઼ક સમજવાના આપણે યત્ન કરીએ.
ઉત્કૃષ્ટ અને જઘન્ય જે પ્રમાણે લાખ અને કરાડ વચ્ચે અંતર માત્ર એક બદામનું જ છે તેજ પ્રમાણે સખ્યાત અને અસંખ્યાત તથા અસંખ્યાત અને અન’ત વચ્ચેના તફાવત પણ એકનાજ છે. સખ્યાત અને અનત એ બે વચ્ચેને તફાવત માત્ર એક જેટલેાજ છે. ઉત્કૃષ્ટ અસખ્યાત એ એવી વસ્તુ છે કે જેમાં એક ઉમેરીએ એટલે અનતા થાય છે. આ રીતે અસ`ખ્યાત અને અનંત વચ્ચે તફાવત જોશે તે માત્ર એકનાજ છે ! ઉત્કૃષ્ટ લાખ અને જધન્ય કરાડ એ એની વચ્ચેનુ અં'તર જોશે તેા માત્ર એક બદામ જેટલું જ, વધારે જરાય નહિ ! છેલ્લામાં છેલ્લી લાખની સંખ્યા એટલે ઉત્કૃષ્ટ લાખ અને પડેલામાં પહેલી કરાડની સખ્યા એટલે જધન્ય કરાડ એ બેની વચ્ચે અંતર જોશે તે માત્ર એકનુંજ છે. એજ પ્રમાણે અહીં પણ વિચાર કરવાના છે. અહીં ઉત્કૃષ્ટ સખ્યાત અને જઘન્ય અસખ્યાત એ એની વચ્ચે અંતર પણ માત્ર એકતુ જ છે, તેજ પ્રમાણે જઘન્ય અનંત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત એ એની વચ્ચેનું અંતર તપાસશે તે પણ તે માત્ર એક જેટલુ જ છે એમ સહેલાઇથી જણાઇ આવે છે.
નાનામાં નાના શરીરની મર્યાદા,
એક લાખ રૂપીઆ એ લાખનું પહેલું સ્થાન છે. પછી લાખ ઉપર ખીજી બદામ નાખા એટલે શ્રીજી' સ્થાન, ત્રીજી બદામ નાખા એટલે ત્રીજી સ્થાન, એ પ્રમાણે જેમ જેમ બદામા ઉપર બદામ એક પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com