________________
આનંદ–સુધાસિંધુ.
(૩૩૧)
સુધાબિંદુ ૧ ૩.
કે ઓછામાં ઓછે. જીવ જેટલા આહાર લઇ શકે તેટલુજ શરીર માની શકાય. જે પ્રમાણમાં જીવ આહાર ગ્રહણ કરે છે તે આહારના પ્રમાણુથી શરીરપ્રમાણ વધારે હાય એ ખુલ્લુજ છે. જીવને જે શરીર મળેલું છે તે શરીરનું જધન્ય પ્રમાણુ આંગળના મન'તમા ભાગ જેટલું' માને તે માંગળના અન ́તમા ભાગનું પુદ્ગલ આંગળના અન ́તમા ભાગના આહાર શી રીતે કરી શકવાનુ હતુ? એક ઉદાહરણ લેા. ચાર ચેારસ ઇંચની તમે એક પેટી મનાવા અને પછી તેમાં ચાર ચારસ ઇંચનેજ સેાનાના પાટલે મૂકે તે તે શું રહી શકવાના હતા ? ચાર ચારસ ઇંચની પેટીમાં ચાર ચારસ ઇંચના ઘન મૂકી શકાતાજ નથી તેજ પ્રમાણે આંગળના અનંતમા ભાગનું જીવ શરીર હાય તે। તેમાં આંગળના અન`તમા ભાગના આહાર પણ રહી શકવાનાજ નથી અર્થાત્ જીવ આંગળના અનંતમા ભાગે માનીએ તેા જીવ શરીર આંગળના અસખ્યાતમા ભાગ જેટલુ'જ માનવું પડે છે. આંગળના પ્રદેશા અસખ્યાતા છે અને આકાશપ્રદેશે પણ અસખ્યાતાજ છે અર્થાત્ આંગળના અનંતમા ભાગના જીથી આંગળના અન ંતમા ભાગને આહાર કરી શકાય એ વસ્તુ હતુયુક્તિથી પશુ માગ્ય સિદ્ધ થાય છે.
ત્યાં અવગાહના અસ’ભવિત છે.
એક આંગળના વિસ્તારમાં આકાશના પ્રદેશે અનંતા નથી. એક આંગળના વિસ્તારના આકાશપ્રદેશે પશુ અસંખ્યાતાજ છે તેા પછી કેવળ સાધારણ બુદ્ધિએ વિચારશે તેા પણ માલમ પડી આવશે કે જીવ આંગળના અનંતમા ભાગના આહાર કેવી રીતે લઇ શકવાના હતા ? આંગળના અને'તમા વિસ્તારમાં જે ભાગ આવે છે તે ભાગામાં કાઇપણ ભાગની અવગાહનાજ નથી. તેા પછી ચાહે તેવી દશામાં હાય તાપણું તે જીવ આંગળના અનતમા ભાગના આહાર કયાંથી અને કેવી રીતે લઇ શકે ? અસંખ્યાત પ્રદેશ વગર ગ્રતુણુ કરવા લાયક પુદ્દગલની અવગાહનાજ નથી, ઓછામાં ઓછે અવગાહ અંશુલના અન`તમા ભાગે હાતા નથી. અન'તમા ભાગે અવગાહનું જ અસ્તિત્વ ન હેાવાથી અનંતમા ભાગમાં અવગાડેલી કેાઈ ચીજ નથી. ઉદાહરણ માટે આપણે ચૌદરાજલેાક લેા. આપણે ચૌદાજલેાક લઈએ અને તેને અન ંતમે ભાગ કરીએ તે એ અનતમા ભાગે પણ અવગાહના નથીજ. હવે સાધારણ બુદ્ધિએ વિચાર કરેા કે ચૌઢરાજલેાક જેવાના અન`તમા ભાગમાં પણ અવગાહનાને સભવ નથી તેા પછી આંગળના અનંતમા ભાગમાં તે અવગાહના સભવેજ કયાંથી ?
બદામના પરાધ ભાગ શી રીતે થાય ?
ધારો કે તમેને એક રૂપીઆના પાષ ભાગ પાડવાનું કામ સાંખ્યુ, તે વિચાર કરી કે શુ' તમે એ પ્રમાણે ભાગ પાડી શકશેા ખરા? તમે રૂપીના માના, પાઇ, રોકડા, બદામ એ સૌ કાંઇ કરી શકશેા પરંતુ જો તમાને રૂપીઆના પરાધ ભાગ પાડવાનુંજ કા કાઇએ સાંપ્યું હાય તા તમારે હાથ જોડીનેજ એસી રહેવુ પડે! જેમ એક રૂપીઆના પરાધ મા ભાગ પડી શકતાજ નથી તેજ પ્રમાણે ચૌદરાજલેાકના પણ અનંતમા ભાગ પાડી શકતા નથી. જો એક રૂપીઆના પાષ ભાગ પાડવા એ અશકય છે પરંતુ ધારો કે તમાને કોઇ એક બદામના પરા ભાગ ચાડવાનું કહે તેા પછી તમે હાથ જોડીને એસીજ રહેા કે બીજી કાંઇ ? તમારા હાથ કાને દેવા સિવાય અહીં બીજો ઉપાયજ નથી, કારણ કે જ્યાં એક રૂપીઆના પરામાં ભાગ પાડવા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com