________________
...માન દ-સુધાસિ‘યુ.
(૩૩૨)
સફી......અને......અસની
સુધાબિંદુ ૧ લુ'.
શાસ્ત્રીય દષ્ટિએ વિચારશીલતા કઇ ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશેવિજય ઉપાધ્યાયજી મહારાજા સભ્યજીવાના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં જણાવે છે કે આત્મકલ્યાણની જેને ઇચ્છા છે એવા પુરુષાએ આત્માના ગુણા મેળવવા અને મેળવીને તે સ્થિર રાખવા માટે પેાતાના ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણે કાળે જોવા જાણવાની અત્યંત જરૂર છે. જગતના વ્યવહારમાં દરેક જીવ શરીર, ઇન્દ્રિયેા, ઇન્દ્રિયાના વિષચેા, આહાર, અને ભયને માટે વિચારવાળા અર્થાત્ વિવેક રાખનારા છે પરંતુ આ ખાખતમાં તે વિવેક રાખનારા હાય તેથી કાંઇ તેઓ શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારવાળા ઠરતા નથી. આવા વિચારવાળા જીવાને શાસ્ત્ર વિચારવાળા કહેવાને તૈયાર નથી. આથીજ શાસ્ત્રમાં સન્ની ત્રણ પ્રકારના કહ્યા છે. શાસ્ત્રકારો સજ્ઞીના ત્રણ પ્રકારો પાડે છે. હવે આ ત્રણ પ્રકારના સ`જ્ઞીપણું શાસ્ત્ર કઇ ષ્ટિએ માને છે તે વિચારવાનુ છે. અર્થાત્ શાસ્ત્ર, સંજ્ઞીપાને માટે કઈ કઈ સામગ્રીએ હાવાની જરૂર માને છે તે વિચારી જેવાની ખાસ જરૂર છે.
આહાર વિનાના જીવ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આહારની અપેક્ષાએ તા જીવમાત્ર વિચારવાળા છેજ. પછીથી તે એકેન્દ્રિય હા, એ ઇન્દ્રિયવાળા ઢા, મનુષ્ય હા, નારકીના જીવ હા, તિય ચયાનિવાળા હા અથવા તે। દેવતાઓ હા. ગમે તે યેાનિવાળો જીવ હા, પરંતુ કોઇપણ જીવ એવા તેા નથીજ કે તે આહારના વિચાર વિનાનાજ હાય ! સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા ના જે વર્ગ છે તેને તે માત્ર આપણે શ્રદ્ધાથીજ માની શકીએ છીએ. શ્રદ્ધા સિવાય એને ખીજી કોઇપણ રીતે આપણે માની શકતાજ નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને માનવાનું અથવા તે તેને જાણવાનું પણ શ્રદ્ધા સિવાય આપણી પાસે બીજી સાધનજ નથી તેા પછી સૂક્ષ્મ અન તકાયને માનવાનું તે આપણી પાસે સાધનજ કયાંથી હાય ? પરંતુ તર્કબુદ્ધિથીજ જે વિચાર કરીએ તેા આપણે સૂક્ષ્મ નિગેાદને માની શકીએ છીએ. તર્કની ષ્ટિએજ જો વિચારીએ તે આપણને એમ માનવાની જરૂર પડે છે કે સૂક્ષ્મ નિગેાદ જેવી કઇ વસ્તુ હાવીજ જોઈએ. તમે કહેશે કે સૂક્ષ્મનિગેઇ જેવું સ્થાન તર્કથી પણ શી રીતે માની શકાય વા, તેનાજ હવે આપણે વિચાર કરીએ.
આહાચીજ શરીર થાય છે.
એ વાત તેા તમે જાણા છે કે જીવ પોતેજ શરીર બનાવી ૨ે છે. જીવ પાતેજ શરીર બનાવી લે છે, એ વાત આપણે ધ્રુવી રીતે માન્ય રાખીએ ? તેા જવાબ એ મળશે કે પ્રત્યક્ષ રીતે આપણા અનુભવથી. આપણા
www.umaragyanbhandar.com