________________
માનદ સુશાસિંધુ
(૩૩૧)
સુધાબિંદુ ૧ હું
ક્રમનું દેવું એ જીવમાત્રને એવાં વળગેલાં છે કે તમે ગમે તેવા ભગીરથ યત્ન કરો તે પશુ નહિજ છૂટે !
જીવની ધખતો ભઠ્ઠી.
જીવની ભઠ્ઠીજ એવી છે કે તેમાં નાખવાને માટે અન્નના પુદ્ગલેા હાવાજ જોઇએ. એટલાજ માટે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને અંગે પણ આાહારસજ્ઞા માનવામાં આવી છે. આહાર વિનાના કોઈપણ ભવ કે કોઇ પણ સચેગેામાં કદી પણ આત્મા રહી શકતેાજ નથી. આત્મા જ્યાં ભવમાં આવ્યે કે તેને પહેલેજ સમયે આહાર હાવાનાજ ! આહારને અગે આહારને માટે આ જીવે વિચારવાળા છેજ ! પછી તે એકેન્દ્રિયમાં હા, એ ઇન્દ્રિયમાં ડેા, ત્રણ ઇન્દ્રિયમાં હા, ચાર ઈન્દ્રિયમાં હા ના પાંચ ઇન્દ્રિયમાં હૈ, પર`તુ જીવમાત્ર આહારને અંગે તેા જરૂર વિચારવાળા છેજ. સઘળા ભવામાં આત્માના એક પણ ભવ એવા નથી કે જેમાં આહાર, શરીર, ઇન્દ્રિયા અને તેના વિષયાને માટે ચિંતા કે વિચાર આત્માએ નહિ રાખ્યા હાય ! પરંતુ આત્મા આહાર, શરીર ઇન્દ્રિયા વગેરેને માટે વિચાર રાખે છે. તે ઉપરથી શાસ્ત્રકાર તેને વિચારવાળા કહેતા નથીજ. આ સઘળાનું કહેવાનું તાત્પ એ છે કે જીવ આહાર, શરીર, ઇન્દ્રિયાદિને અંગે વિચારવાળા હાય તેથી કાંઇ તે શાસ્ત્રની ઢષ્ટિએ વિચારવાળે અથવા તે વિચારશીલ છે એવું કદીપણું અને કાઇપણ સચેાગામાં ગણી શકાતું નથી. જેને ભૂત, ભવિષ્ય, વમાન ક્રર્માંને અંગે વિચાર છે, કર્મ વગેરે શું શું કામ કરે છે તે જે જાણે છે અને ભવ અનાદિના છે ક સ ચાગ અનાદિના છે. અને જીવ અનાદિના છે એવી જેની ખાત્રી થઈ છે અને તેને અંગે જે વિચારે કરે છે તેનેજ શાસ્ત્ર સ'ની અર્થાત્ વિચારશીલ માને છે.
હવે ગળથુથીરૂપ ભવ અનાદિના છે ત્યાદિ ત્રણુ માન્યતાઓથીજ મનુષ્યને શાસ્ત્રકાર મહારાજા વિચારશીલ કેમ ગણે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
E
www.umaragyanbhandar.com