________________
માનંદસુધાસિંધુ.
( ૩૨૯ સુધાર્મિદુ ૧ લ નાણાં યાહામ ખરચાઈ જાય તેપણુ તેનું પરિણામ તા એજ'ટજ ભેગવે છે. કંપનીમાં ગેરવહીવટ ચલાવ્યા આામત તેનેજ સજા થાય છે. નાણાં અને નામ કપનીનુ જાય છે પરંતુ તેથી કાંઈ એજ ટ ટી જઈ શકતા નથી ! એજ રીતે આ શરીર રૂપી કંપનીની દશા છે. શરીર રૂપી ક પનીને નાશ થાય તો તેથી કાંઈ આ ‘જીવ' રૂપી એજ’ટ મચી જતા નથી. સઘળા જોખમેા માટે જવાબ તા એજ ટનેજ આપવા પડે છે. અર્થાત્ સઘળાં કર્યાં ભવાંતરે આ ભાઈશ્રી જીવરાજજીનેજ ભાગવવાં પડે છે. વે આ સ્થિતિમાં તમે ડહાપણ કયાં છે—કા માર્ગ લેવામાં ડહાપણ રહેલું છે તેના વિચાર કરજો. કંપનીમાં જરાપણ ખાટ આવતી દેખાય કે તેજ ક્ષણે 'પનીને લીકવીડેશનમાં મેકલી આપવી ોમાંજ ડહાપણુ છે. એ સિવાય બીજો કેઈપણુ મા લેવામાં ડહાપણુ સમાએલુ નથી. રહાડરાના સ્વા આ શરીર વિષય, કષાય, આરસ, સમારંભ, પરિગ્રહ આદિથી ખાટમાંજ કામ કરે છે. આ ખાટ કાંઇ જેવી તેવી નથી પરંતુ એ ભયંકર ખાટ છે, આથી કંપનીરૂપી શરીરના એજટરૂપી જીવાત્માએ હવે સમજવાની જરૂર છે અને તેણે સમજી જઇને પણ આ કંપનીમાંથી હવે છૂટા થવાની જરૂર છે. તમારે એજ ટ તરીકે આ ક્રૂ'પનીમાંથી રાજીનામુ` આપીને ભાગી છૂટવાની કેવી જરૂર છે તે હવે સમજી શકાશે. તમે જ્યારે રાજીનામુ` આપવાને (સંસારત્યાગ કરી દીક્ષા લેવાને) તૈયાર થાઓ છે ત્યારે તમારા શેહેારા ( સગાંસ`ખ'ધીએ) તા ગરબડ કરવાનાજ કરવાના ! કારણ કે તેમને તે આ ક્ર'પની ચાલુ રહે છે તેમાંજ લાભ છે. તે કંપની ખેાટમાં ચાલે છે એ જાણુતાજ નથી અને જાણે છે “તેા પડશે ત્યારે દેવાશે ” એ ન્યાયે તેઓ એ વાત ભૂલી જાય છે, અને તેએ કંપની ચાલુ ખાવા માથાફ્રાય કરે છે પરંતુ આત્મારૂપી એજટે તેા જોવા જાણવાની અને વિચારવાની ફરજ છેજ કે ભાઈ! આ સઘળા ગોટાળામાં મારા ધર્મ, મારી ફરજ અને મારૂં કર્તવ્ય શું છે ? મારે યુ કરવુ આવશ્યક છે ?
શીરાપુરી કે દૂધભાત ?
તમે જો તમારા પેાતાના તરફ ધ્યાન નહિ આપે, એજ'ટ તરીકે તમારી પાતાની ફરજ નહિ વિચારો, કપની ખાટમાં ચલાવવાનુ ધનહિ કરી તા તમારે માટે તા નિગેાનિવાસરૂપ જેલની કેાટડી તૈયારજ છે એ વાતને દીપણ ભૂલશેા નહિ. શરીર એ ચીજ કેવી છે તે પહેલાં વિચારી લે. શરીર પાછળ કહેવાયું તેમ નાશવાળા પદાર્થાંનું બનેલુ' છે. તેની પાસે પેાતાની કહેવા જેવી કાંઇ ચીજ ઇંજ નહિં, અને જે ચીને છે તે પણ નશ્વર છે એટલે જે આત્માએ આ શરીરરૂપી કંપની સાથે સખ ધ શખે છે તે અંતે રાવા સરજાયલા છે એ તે સ્પષ્ટ છેજ, અને તે છતાં આજીવરૂપી મેનેજર ા કંપની ઉપરજ જીવે છે, હવે આ કંપની ઉપરજ જીવતા મેનેજરે શુ કરવુ જોઇએ એ પ્રશ્ન તેણેજ વિચારી લેવાનેા છે એજ ટે જોવાની જરૂર છે કે ભલે શેરહેાલડરા રોયા કરે પરંતુ કંપની ખેાટ કરતી માલમ પડી કે પહેલીજ ઘડીએ તેને લીકવીડેશનમાં પધરાવી દેવી. જો મેનેજર કંપનીને લીકવીડેશનમાં ન પધરાવતાં શીરાપુરીની આશાએ તેને ચલાવ્યાજ કરશે તે તેના ભાત પણ ચાલ્યા જવાના છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com