________________
આન‘૪-સુધાસિ યુ.
(૨૫૦)
સુધાબિંદુ ૧ છું.
તૂટી પડે તેવી દવાઓ આપે। પરંતુ તેથી તે બાળકની વાયુની પ્રકૃતિના નાશ થઈ શકતા નથી; આખી જિંદગી સુધીને માટે એ વિકાર ચાલુજ રહેવા પામે છે. અર્થાત્ ખાળપણામાં પીધેલા દૂધના સસ્કારના શરીરમાંથી અત આવતા નથી.
જેમ માતાએ પાએલા દૂધના સંસ્કારોના નાશ થતા નથી તેજ પ્રમાણે ખાલ્યાવસ્થામાં જો ઉપર જણાવેલી ગળથુથી પાઈ હાય તેા તેથી આત્મામાં પડેલા ધાર્મિક સ`સ્કારા પણ ભુંસાવા પામતાજ નથી. ગળથુથીમાં આ સ`સ્કારા પાડ્યા હાય અને પછી કદાચિત્ વિપરીત સચેાગા આવીને ઉપસ્થિત થાય અને સસ્કારી બદલાઇ જાય, તેપણ સંસ્કારાને લીધે ઉત્પન્ન થએલી મૂળ વસ્તુ કાયમ રહેવા પામે છે. આટલા માટે જે જે નેને પેાતાના આ મહાન્ ધર્મ માટે અભિમાન હાય, ભગવાન શ્રી તીર્થંકરદેવા માટે અને તેમના કાર્યો માટે તમેાને માન હાય અને આપણા મહાન્ પૂર્વજો માટે તમે અભિમાન લેતા હૈા, તા તમારી પ્રત્યેક જૈનેાની એટલે જૈનમાતાપિતાની એ ફરજ છે કે તેમણે પેાતાના ખાળકાને ઉપર જણાવેલા ધર્મના ત્રણ સ ંસ્કારો આપવાજ જોઇએ.
“આપાએ મૂર્ખાઇ કરી.”
તમે તમારા ધર્મને માટે ગૌરવ લેતા હો તેા તે જરૂર તમારી ફરજ એ ધર્મ ટકાવી રાખવાની છે અને તમારે એ ધને ટકાવી રાખવા માટે તમારા માળકામાં ધાર્મિક સ`સ્કાર નાખવા એ પણ અનિવાર્ય કામ છે. તમે ગમે તેટલા ધર્મનિષ્ઠ હા, દેવસેવામાં ગમે તેટલા રચ્ચાપચ્યા રહેતા હૈા, ધર્મ ઉપર તમારી ગમે તેટલી પ્રીતિ હાય અને તમારા પૂર્વજો પણ ગમે એટલા ધર્માંનિષ્ઠ હોય છતાં તમારા ભાવિ સતાનાને તમે એજ માગે ન વાળા તે ખાત્રીથી માની લેજો કે તમારી પાછળ પૂળા મૂકાવાને જ છે.
તમારા પૂર્વજોએ અથવા તમે જૈનમંદિર બધાવ્યું હશે, જગી ઇમારત ચણાવી હશે, દર ભવ્ય જિનપ્રતિમા બેસાડી હશે, પરંતુ જો તમે તમારા છેકરામાં ધાર્મિ ક સ`સ્કારો નહિ પાડયા હોય તા છોકરા માટા થઇને જરૂર એવાજ નિવડશે કે જે એમ કહી શકશે કે “આપા મંદિર અંધાવી ગયા અને તેમાં પ્રતિમા મૂકીને હજારાના ખર્ચ કર્યો એ કેવી ભય'કર મૂર્ખાઈ કરી ! અને પૈસાના કેવા દુરૂપયોગ કર્યાં!!!” તમારા સંતાનેાની આવી મનેાદશા શાથી ઉસન્ન થાય છે તેના વિચાર કરો. તમારા બાપદાદા ધર્મ કરી ગયા હોય, જિનમ ંદિર અધાવી ગયા હૈાય તે તમાને 'ચ્યું હતું ? નહિ ! કારણ એજ કે તમારામાં ધાર્મિક સંસ્કારા પડેલા હતા અને એ ધાર્મિક સકારા પડવાથીજ તમાને પિતાનું કાર્ય ખુટ્યું ન હતું પરંતુ તે પુણ્યસ્વરૂપ લાગ્યું હતું.
ધાર્મિક સકારાના અભાવ,
હવે તમાને જે કાર્ય પુણ્યસ્વરૂપ લાગે છે તેજ કાર્ય તમારી સંતતિને પાપસ્વરૂપ લાગે છે અથવા તેા સાવ નકામા જેવું લાગે છે એમ લાગવાનું જો કાંઇ પણ કારણ હાય તે! તે કારણ એટલુંજ છે કે તમારામાં ધાર્મિક સ'સ્કારા પડેલા હતા જયારે તમારી સંતતિમાં એવા ધાર્મિક સ`સ્કાર પડેલા નથી. તમારી સંતત્તિમાં એવા ધાર્મિક સંસ્કારો ન પડેલા હોવાને લીધેજ તેને ધર્માંના કાર્યોમાં પૈસાના દુરૂપયેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com