________________
આનંદ– સુધાસિષુ.
(૨૫૧)
સુધામિ’હું ૧ છું.
આત્માને ભેળવવી પડતી વિટંબણાઓને જોતા નથી અને માત્ર આહારનેજ જુએ છે તે આત્મ.એ કાંઈપણ સંશય વિના વાંદરાને મળતા ચણાને જોઈ ચણા ઉપર મેહુ પામનારા કાગડાએ જેવાજ છે.
રાજીખુશીની ગુલામી. આત્માને એક વાર શરીર મળ્યા પછી તેને કેવાં કેવાં સંકટો વેઠવાં પડે છે તે જીવ જોતા નથી પરંતુ ખારાકની મધુરતા જોઇ તે શરીર મેળવે છે. હવે શરીર મળ્યું કે ત્યાંથીજ કાર્ય પુરૂ થતું નથી, પરંતુ શરીર મળ્યું કે ત્યાંથી તે આત્માની અધાતિનુ` મંગલાચરણ શરૂ થાય છે.
મદારી માઢલામાં ચણા રાખીને નવા વાંદરા પકડે છે અને તેને ઢારી વડે બાંધીને લઈ જાય છે. હવે વાંદરાના સદ્ભાગ્ય હાય અને કદાચ વાંદરાને બાંધીને લઇ જતાં મદારીની દેરી તૂટી જાય તે તે વાંદરા તરતજ જંગલમાં ભાગી જાય છે, પરંતુ વાંદરા જયાં મદારીને ત્યાં જઈને રીઢા થાય છે અને ગુલામીમાં ટેવાઈ જાય છે ત્યાં વાંદરા પેાતાની મેળેજ ગુલામ મની રહે છે. કદાચ રસ્તે જતાં મદારીથી ા પડી જાય અથવા તા મદારીની દેરી તૂટી જાય તે રાજીખુશીથી વાંદરા દોડતા દાઢતા જઇને મદારીના મારણામાં હાજર થાય છે અને પેાતાની પુછડી પટપટાવવા માંડે છે! તેજ પ્રમાણે મનુષ્યને પણ જો પેાતાના બંધનમાંજ આનંદ જણાય છે તેા તે મનુષ્ય એ ખ ધનથી છૂટી શકતા નથી. આ શરીર વડે આત્મા કમરૂપી મદારીને ત્યાં બધાએલા છે. જો આ માત્માને કર્મરૂપી મદારીને ત્યાં આનંદ નથી આવતા, તેને ત્યાં મેજ માલમ નથી પડતી તે તે છૂટવાના પ્રયત્ન કરે છે, પરંતુ તેને જો ત્યાં માજ પડી જાય-એ બંધન તેને રૂચી જાય તા પછી તેનાથી એ મધન ટાળી શકાવાના યત્નેાજ થતા નથી.
ગાળ ને રેઢલા છૂટતાં નથી.
હવે વિચાર કરેા કે આત્મારૂપી માંકડા કમરૂપી મદારીને ત્યાં ખારાકરૂપી મુઠી ચણાના લાભથી રસીરૂપી શરીર વડે અપાય છે, પર`તુ ત્યાં બંધાયા પછી પણ તેને ત્યાં માજ કેમ લાગે છે, તેને એ બધન ઉપર માહ શા માટે ઉપજે છે અને તે શા માટે એ ખ'ધનના તિરસ્કાર કરતા નથી ? વાંદરાને જ્યારે મદારી પહેલવહેલે પકડે છે ત્યારે તે તેને ચણાની લાલચ આપીને પકડે છે. પરંતુ તે પછી તેને પેાતાની સાથે ડેળવવા માટે ગાળ તથા રોટલાની લાલચ આપે છે. આ લાલચ વાંદરાને માટે એવી તા કાતિલ છે કે તે એ લાલચથી મદારીના ગુલામ બની જાય છે અને તેકાઈપણ રીતે એ લાલચ છેડી શકતા નથી 1 કરૂપી મદારી આત્મારૂપી વાંદરાની પશુ એવીજ શા કરી મૂકે છે તે આહારરૂપી પ્રલાબન વડે આત્માને લાભાવે છે અને તેને ચણારૂપી આહાર આપે છે એ આહારને વશ થઈને આત્મા જ્યાં ક્રમને વશ થયા કે તે પછી એ મદારી ગાળ રાટલારૂપી પાંચ ઇન્દ્રા આત્માને આપી દે છે. આ ગાળરાટલે ભયકર છે. આ ગાળરાટલે હળાહળ ઝેર છે, અને એવું ભયાનક ઝેર છે કે બીજી એક પણ ઝેર તેની ાલે આવી શકતું નથી. આત્મા એ ઝેર પીએ છે કે તેની દુર્દશા શરૂ થાય છે. પાંચે કાન્હા આત્માને આ સ`સારમાં અટવાવી અટવાવીને રખડાવી મારે છે. મા કારણથી સમજી માણસા તા સસારને ખરાબ માને છે પરંતુ જે આત્મા આ પંચેન્દ્રિયા રૂપી ગાળાટલાના ગુલામ બન્યા છે તે આત્મા એ ગાળાટલાને છેડી શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com