________________
આનંદ–સુધાગ્નિ યુ.
(૩૧૦) સુધાબિંદુ ૧ હું. ગયા. હવે ખરીવાત તા એ હતી કે જો ગાયકવાડ સરકારને એ અભિપ્રાયનીજ કિંમત ઢાત તે તા વિરાધના અભિપ્રાયાની નોંધ લઇને તેમણે પાતાનુ કાર્ય પડતું મૂકયુ' હેત, પર`તુ વિરાધના અભિપ્રાયા આવ્યા છતાં આગગાડી ચાલી તેા આગળજ ! વિરાધના અભિપ્રાય માગ્યા, એટલે તા એ ઠુજારથી વધારે વિરાધાના રાજના ટેબલ ઉપર ઢગલા થઇ ગયા ! વિરાધી અભિપ્રાયેના આટલે બધા ઢગલા થયા, વિરાધના અભિપ્રાયા ખુબજ વધી ગયા, પર`તુ પછી તે અભ્રિપ્રાયાની સખ્યા ગણીને તેના અમલ તે થયેાજ નહિ ! હવે વિચાર કરો કે એ અભિપ્રાયા શા માટે મગાવ્યા હતા અને એ અભિપ્રાયાનું મૂલ્ય શું હતું ? આ તે ઢોંગ કે ખીજુ કાંઈ ?
વાંચા, વિચાર અને..” જો રાજયે અભિપ્રાય માગ્યા હતા, તે તે એ અભિપ્રાયા પ્રમાણ ગણીને તે પ્રમાણેનું વર્તન કરવું એજ વાસ્તવિક હતું. જો અભિપ્રાય મગાવ્યા પછી પણ તે અભિપ્રાયેા ગણવાનીજ તસ્દીજ ન લેવાય તેા તેના અર્થ એજ છે કે “જો દાસ્ત ! તને કેવા બનાવી કાઢયા ?” આમજ કે બીજી કાંઈ! લેાકીના અભિપ્રાય માગવા અને પછી તેને ગણવા નહિ એટલે એ તેા અભિપ્રાય આપનારાઓની નાટ્ટીજ કરેલી કહી શકાય! સગીરના સૉંબધમાં આજસુધીમાં રાજ્યે કાયદાઓ કરી નાખ્યા છે અને સગીરને કાણે રાખવા? તેની જવાબદારી કાણે ઉઠાવવી ? તેને કેવી રીતે કેળવવા ઇત્યાદિ સઘળા પ્રશ્નોની કુલસત્તા સરકારે વાલીઓને સાંપી દીધી છે. સગીરને ભણાવીગણાવી મેરીસ્ટર ખનાવવાની સત્તા વાલીને ખરી, પરંતુ સગીરને ધર્મના પુસ્તકા ભણવા માટે સાધુ બનાવવાના હોય તેા તે સત્તા વાલીને નહિ, આ તે કેવા ન્યાય ? આશ્ચર્યની વાત એ છે કે એજ વટાદરા સ્થાનમાં વાદરા શહેરના એક જાહેર રસ્તા પર મુસલમાનની મસછઠ્ઠ છે. રાજ્યે તે મસીદ તાડી પાડવાના ઠરાવ કર્યાં હતા પર ંતુ તેની જાહેરાત થતાં મુઠીભર મુસલમાનાએ વિરાધ કર્યાં, એટલે એ કામ અટકી ગયું', મુસલમાનાના નામના વિરાધ છતાં તેઓ ફાવી ગયા, પણ લાખા વિરાધા ડાવા છતાં દીક્ષા પ્રતિબંધક એકટ પસાર થઈ ગયા. આ ઇતિહાસ જૈને વાંચે અને વિચારે એટલે ખસ છે.
પરિણામ ઉલટુ કેમ ? કહેવાની વાત એ છે કે જેઓ દીક્ષા અને ત્યાગમાં જાણતાજ ન હતા તેવાને દીક્ષાભાંગુ કાયદાનું સામૈયું કરનારી ટાળકીમાં (કમિશનમાં) ઘુસાડી દીધા, તા એનું પરિણામ એ આવ્યુ કે જૈનના પ્રચર્ડ વિરોધ છતાં કાયદે ગુપચુપ ધારાાથીમાં ઘુસી ગયા. આવા અનર્થ ત્યારેજ ન થઈ શકે કે જ્યારે કમિશનમાં નિમાએલા માણસે સઘળીજ વસ્તુના ખરાખર જાણકાર હાય ! જે માણસે કમિશનમાં ખેસીને ચુકાદા આપવા માટે તૈયાર થઈ જાય છે તેમણે કેસની હકીકત પણ પુરેપુરી જાણી લઈ તેનાથી વાકેફ થવુંજ ઘટે છે. ના. ગાયકવાડે અભિપ્રાયા માગ્યા, તેમાં જેમણે વિરાધ નથી દર્શાવ્યે અને જેમણે ઠરાવને ટકા આપ્યા છે તેમાંથી તે એકે પણ દીક્ષા લીધી નથી અથવા તેઓ ભવિષ્યમાં દીક્ષા લેવાના પણ નથી, અને જે વર્ગમાંથી દીક્ષાઓ થાય છે તે વર્ગમાંથી કાઈએ દ્વીક્ષા વિરાધી કાયદાને ટેકા આપ્યા નથી. જૈનાના એ તુજાર કરતાં વધારે સદ્યેાએ તે ઉલટા એ કાયદાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com