________________
નાનંદ-સુધાસિ’યુ.
( ૩૧૮)
સુધાષ્ટમ‘૬૧ છું.
વિચાર કરો. આ શરીર એ ચકચકતી ડુંગળી જેવુ' છે. ડુ‘ગળી હાથમાં લઈને જોશે તે એવી સુવાળી લાગશે કે વાત ન પૂછે, ચળકાટ પણ કાઈ રીતે ઉતરે એવા નથીજ ! પરંતુ એજ ડુંૉંગળીની જ્યાં તમે એક છાલ કાઢી કે તેાબા ભગવાન્ ! અંદરથી એવી વાસ ભાવશે કે તમારાં આંતરડાં ઉછળી આવશે ! આવી ગંધાતી ડુંગળી તમાને અળખામણી છે પર`તુ ડું'ગળી ભગતને તે તે પણ લાડકી છે.
છેતરામાં છેતરાતા ના!
તમારી કિંમત આવા ડુંગળીભગતમાં ન થવા દો. ડુંગળીની કિંમત જેમ તેના ઉપરના ફોતરા ઉપરથી કરવી નકામી છે, તેજ પ્રમાણે શરીરની કિંમત પશુ માત્ર શરીરની ઉપરની ચામડી જોઇનેજ કરવામાં જોખમ છે. તમે બજારમાં શાક લેવા જામે છે ત્યારે ડુંગળીનેા ઉપરના ચળકાટ જોઇ તમે લેાભાતા નથી અને ડુંગળી ઉંચકી લાવતા નથી, પરંતુ ખરખચડા છતાં ભીંડાજ લઈ આવેા છે. એજ પ્રમાણે વિદ્યાના શરીરનું મૂલ્ય પણ ચામડી જોઈને કરતા નથીજ! ચામડીની સુંદરતા ઉપર મેઢુ પામીને તમારે ગાંડાઘેલા થઈ જવાની જરૂરજ નથી. શરીર એની ચીજ છે કે તમે એને મારા, કાપા, ખાળા, ઘેટા તાપણુ એ ચીજ ખસવાની નથીજ. શરીરરૂપી એકજ ચીજ ત્રણે લેાકમાં એવી છે કે જે તમારી સાથે અને સાથેજ રહે છે. જે તમાને કદી પણ છેડતીજ નથી. આટલું છતાં મા શરી પણ ચળકતી લસણુની કળીજ છે. તમે એ કળીનું છેાતરૂ ંજ જોતા ના અને છેતરામાં છેતરાતા ના! એ લસણની કળીનું અંતરંગ જોજો અને પછીજ તેનુ મૂલ્ય આંકજો.
છેતરામાં છેતરાય, તેનુ' ઊંધું વેતરાય !
એ છેતરા જોઇને અર્થાત્ શરીર ઉપરની છેાતરારૂપ ચામડી જોઇનેજ જે તેમાં રાચવા મ’ડી પડે છે તેના ભાગ મળ્યા છે એમજ સમજી લેવાનું છે. તમે લસણુ રાપે. ૨ાપે ઉગશે પછી પુષ્ટ થએલી કળી કાઢીને સુકવા એની છાલ સુંદર લાગશે. એજ પ્રમાણે શરીરમાં પણ વાહી ચઢવા લાગે છે એટલે એની ચામડી માહક લાગે છે. ચામડી એવી માહક લાગે છે કે વાત ન પૂછ્યું, પરંતુ એ મેહ નકામે છે. લસણની સુદર કળી રધાવાને માટે ચુલે ચઢે છે ત્યારે એના ડાર નેશે તે સમજ પડશે કે તેના શા હાલ થાય છે! સીઝાઈ છુંદાઇને ચીમળાઈ જાય છે અને આખું ઘર ભરી નાખે એવી તેની દુધી સઘળે ફરી વળે છે. જે દશા લસણની કળીની છે તેજ દશા આ રૂડા રૂપાળા શરીરની પણ છે. શરીરને સ્મશાનમાં જ્યારે ચિતામાં ખાળવામાં આવે છે ત્યારે તેની કેવી દુર્ગંધ છૂટે છે તે બધાએ અનુભવી છે. આ દુર્ગંધી ટાળવાને માટે તે અંદર ઘી નાખવામાં આવે છે પરંતુ તે છતાં શરીર એના સ્વભાવને છેાડતુંજ નથી.
ઉપરકી અચ્છી પણ ભીતરકી તા રામજી હી જાણે ! જેમ લસણની કળીચુલે ચડે છે ત્યારે દેખાવમાં સુંદર હાવા છતાં દાણુ દુ:ખ ઉપજાવે છે તેજ પ્રમાણે આ શરીર પણ જ્યારે આત્માથી છુટું પડે છે અને અગ્નિમાં પડે છે ત્યારે તેની વાસ માત્રથીજ દારૂણ સ`ક્રટ ફેલાય છે. શરીરને જે સુંદર હે. છે, શરીરની મહકતા ઉપરજ માહી પડે છે અને વિષયવાસનામાં તલ્લીન બની મનુષ્યભવ મૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com